ભોજપુરી કલાકારે કરી એવી અદાઓ કે જોઈ મી મોમાં થી લાળ ટપકી જશે..

સોશિયલ મીડિયા પર આમ લોકો પોતાના ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. પરંતુ અત્યારના આ સમયમાં આમ લોકોની સાથે સાથે બૉલીવુડના હોરો અને હિરોઈન પણ પોતાના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા અપલોડ કરતાં હોય છે. એવો જ એક ભોજપુરી હિરોઈનનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

હિરોઈને કમાલના એકપ્રેશન સાથે કર્યો ડાન્સ

વાઇરલ થઈ રહેલો આ ડાન્સ વિડીયો ભોજપુરી હિરોઈન અક્ષરા સિંઘ નો છે. જે ભોજપુરી સોંગ પર જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરી રહી હિરોઈન ખૂબ જ સુંદર લાગે છે. વિડિયોમાં જોતાં જણાય છે કે હિરોઈનના ચહેરા પર સુંદર સ્માઇલ છે અને એ કમળના ડાન્સ સ્ટેપ કરી રહી છે . અક્ષરા સિંઘ આમ તો એક્ટર છે. પણ એ ડાન્સ પર સારો કરી લે છે. લોકો અક્ષરાને ખૂબ પસંદ કરે છે . જેથી લોકોને આ ડાન્સ વિડીયો ખૂબ પસંદ આવ્યો અને લોકો વારંવાર જોવા લાગ્યા હતા .

જુવો વિડીયો :

ખૂબ વાઇરલ થયો ડાન્સ વિડીયો

વાઇરલ આ વિડિયો અક્ષરા સિંઘનો ડાન્સ વિડીયો છે . જે લોકોએ ખૂબ પસંદ કર્યો છે . આ વિડીયો યૂટ્યૂબ પર અક્ષરા સિંઘ અલોગ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો 5 લાખ કરતાં વધુ વખત જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે, એક યુઝર્સે ‘ ભોજપુરીની રાણી ‘ , તો બીજા યુઝસે ટેલેન્ટેડ ક્વિન ‘,સુપર ડાન્સ ‘

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *