પતિ તેની પત્નિ સાથે સંભોગ કરવામાં સક્ષમ ન હતો, પછી પત્નિએ કર્યું એવું કે જાણીને તમે પણ હેરાન થઈ જશો..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે જેની આપણે પણ ખાતરી હશે તેમજ દિવસે દિવસે આ કિસ્સાઓનું પ્રમાણ વધતું જ જોવા મળી રહ્યું છે

તેમજ સામાન્ય વાત વટવામાં રહેતા 48 વર્ષીય ગગીબેન છેલ્લા 7 દિવસથી રોડ પર આમ તેમ ભટકી રહ્યા હતા અને તેઓ ત્યાંજ ભટકતા રહેતા હતા અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ અંતે કંટાળીને તેમણે મહિલા હેલ્પલાઈન 181 ની મદદ માંગી હતી પણ આવા સમયે તે કંટાળી ગઈ હતી અને તેની સાથે જણાવ્યું છે કે તેમની મદદ માટે પહોંચેલા મહિલા હેલ્પ લાઈન 181 ના કાઉન્સેલર શીતલ બહેને જ્યારે ગગીબહેન અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

પણ જ્યારે ત્યારે એક એવી પણ હકીકત સામે આવી હતી જેની પણ અહીંયા વાત કરવામાં આવી હતી છે.આવા કિસ્સા આજે ખૂબજ વધવા લાગ્યા છે તેમજ આ કિસ્સામાં પણ એવી જ વાત કરવામાં આવી છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો ગગીબહેને કાઉન્સેલર શીતલ બહેનને એવું પણ જણાવ્યું હતું કે મારા પતિ બાબુભાઈ(50), મારો દિકરો અને પુત્ર વધૂ મને રાખવા માંગતા નથી અને તે હવે મને રાખશે નહિ તેવું કહેવામા આવ્યું છે અને ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું છે કે હું એક અઠવાડિયાથી આમ તેમ ભટકી રહી છું.

તેમજ ગમે ત્યાં ભટકી રહી છું પણ ત્યારબાદ જ્યારે સગાને ત્યાં પણ આશ્રય મેળવવાનો પ્રયાસ કર્યો હતો તો તેઓ પણ રાખવાની ના પાડી દીધી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ શીતલ બહેન જ્યારે ગગીના પતિ અને ગગીને સમજાવવા માટે ગયા હતા તો ત્યારે કંઈક એવી સચ્ચાંઈ સામે આવી હતી કે જેનાથી તેઓ પણ વિચારમાં પડી ગયા હતા.ત્યારબાદ આગળ વાત કરતા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોકો શારીરિક સંબંધ બનાવતા હતા.

તેની સાથે એવું પણ જણાવ્યું છે કે તેના પતિ ઉંમર અને શારીરિક નબળાઈને કારણે ગગીને શારીરિક સુખ આપી શકતો નહોતો અને તે આના કારણે લાચાર હતો તેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે આ દિકરાના હાલમાં જ લગ્ન થયા હતા અને તેઓ અલગ રહેવા ગયા હતા અને તેમને પોતાનું ઘર છોડી દીધું હતું અને બીજા ઘરમાં રહેવા લાગ્યા હતા પણ ત્યારબાદ આ દરમિયાન એવું કહેવામાં આવ્યું છે કે સ ગગી અને તેના પડોશમાં રહેતો અશ્વિન એકબીજાની નજીક આવ્યા હતા.

ત્યારબાદ જે છેલ્લા 5 વર્ષથી અશ્વિન સાથે ગગીના શારીરિક સંબંધ હતા અને તેઓ આવી રીતે જ ઘણીવાર મળી ચુક્યા પણ છે અને તેની સાથે જ આ અશ્વિન તેને ઘણી સારી ગીફ્ટ અને પૈસા પણ આપતો હતો તેવું કહેવામા આવ્યું છે અને તેમજ જેથી એવું પણ બન્યું હતું કે ગગી પતિ બાબુ માટે ટિફિન ન બનાવે પણ પતિના ગયા પછી અશ્વિન માટે ન ફક્ત ટિફિન બનાવે બલ્કે તેને ઓફિસ પર આપવા પણ જતી હતી એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.

તેમજ એવું કહેવાયું છે કે એક વાર પતિ બાબુએ પત્નીના ફોનમાં ગગીના એવા ફોટોગ્રાફ્સ જોયા અને ગગી અને અશ્વિનના સંબંધનો ભાંડો ફુટી ગયો હતો અને લોકોને આ વિશે જાણકારી મળી હતી તેમજ એક જ સોસાયટીમાં રહેતા હોઈ બાબુ અને તેના દિકરાને ગામ ફજેતી થયાનું લાગ્યું જેથી તેમણે ગગીને ઘરમાંથી કાઢી મુકી હતી તેવું કહેવામા આવ્યું છે પણ જ્યારે આ અંતે શીતલ બહેને ગગી તેના પતિ સહિત તમામનું કાઉન્સેલિંગ કર્યુ હતું તેવું કહેવાય છે અને આ કેસ વટવા પોલીસ સ્ટેશનપણ પહોંચ્યો અંતે ગગીએ માફી માંગી કે તે ક્યારેય કોઈ સાથે સંબંધ નહીં બનાવે તેવું પણ તેણે કીધું હતું અને તેમજ અશ્વિન પાસે પણ બાંહેધરી લેવાઈ કે તે ગગીથી દુર રહેશે અને એ બાદ પરિવારે ગગીને અપનાવી પણ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *