છોકરીએ કેટરીનાના સોંગ પર કર્યો જોરદાર ડાન્સ કે જોઈને કેટરીના પણ હેરાન રહી જશે, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર આજકાલ અઢળક વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં મોટા ભાગના વિડીયો ડાન્સના હોય છે. હમણાં જ રીલીઝ થયેલું અક્ષય કુમાર અને કેટરીના કેફનું મૂવી સૂર્યવંશી જેમાં કેટરીનાએ જોરદાર ડાન્સ કર્યો છે. લોકો આવા ફિલ્મસ્ટારને ફોલોવ કરતાં હોય છે અને તેના જેવો જ ડાન્સ કરી સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરતાં હોય છે. આવો જ એક છોકરીનો કેટરીનાના સોંગ પર ડાન્સ કરતો વિડીયો વાઇરલ થયો છે.

છોકરીએ ‘ ટીપ ટીપ બરસા પાની ’ સોંગ પર કર્યો ડન્સ

વાઇરલ વિડીયોમાં જોવા મળે છે કે છોકરી કેટરીનાના ‘ ટીપ ટીપ બરસા પાની સોંગ પર ધમાકેદાર ડાન્સ કરે છે. છોકરી ઘરની અગાસી પર વરસાદમાં આ સોંગ પર ડાન્સ કરી રહી છે. પિન્ક કલરની સાડી પહેરીને ખૂબ સારા એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે અને થોડી જ ક્ષણનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવે છે. છોકરીના ચહેરા પરની માસુમિયતે હજારો લોકોના દિલ પર રાજ કરી લીધું છે. સાડી પહેરીને ડાન્સ કરતી છોકરી ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Ruchi Singh (@ruchisingh8885)

છોકરીએ જોરદાર ડાન્સ કરી કેટરિનાને આપી ટક્કર

આ વિડીયોમાં છોકરી ખૂબ જોરદાર ડાન્સ કરે છે અને ડાન્સમાં કેટરીના ને પણ ટક્કર આપે છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. અપલોડ થવાની સાથે જ આ વિડીયોને 12 હજાર કરતાં પણ વધારે લોકોએ લાઇક કર્યો છે. જેના પર ઘણા વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *