સવાર સવાર માં છોકરી ને ચડી એવી મસ્તી કે વિડિયો જોઈ તમારી હાલત થઈ જશે પતળી, જુવો વાઇરલ વિડીયો

ડાન્સ એ એવી વસ્તુ છે લોકોના શોખતો પૂરા થાય છે પરંતુ તેની સાથે-સાથે ફિટનેસ પણ આપે છે. આજકાલ તો લોકો ફિટનેસ માટે ઘણા રસ્તાઓ અપનાવતા હોય છે જેમાં ડાન્સ એ શરીરને ફિટ અને એક્ટિવ રાખવા માટે બેસ્ટ છે એવું કહી શકાય. ઘણા લોકો પોતાના ડાન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. આવો જ એક વિડીયો જોવા મળ્યો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા કમાલના એક્સપ્રેશન

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે. આ વીડીઓમાં છોકરી ઘરની અંદર બ્લેક કલરનો ડ્રેસ પહેરીને ઊભી છે અને જેવુ સોંગ શરૂ થાય છે કે છોકરી પોતાના ચહેરા પર કમાલના એક્સપ્રેશ આપે છે અને ડાન્સ કરવાનું શરૂ કરે છે. સોંગ સાથે ડન્સ કરી રહેલી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે અને સાથે-સાથે સોંગને માણી રહી છે.

જુવો વિડીયો:

લોકોને ખૂબ પસંદ આવ્યો આ ડાન્સનો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયોને 1.5 લાખ લોકોએ પસંદ કર્યો છે. આ વિડિઓ પર હજારો કોમેંટો આવી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું ‘ સુપર ડાન્સ ‘ તો કોઈએ લખ્યું ‘ બ્યુટીફુલ પર્ફોમન્સ ‘ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *