છોકરીએ હિન્દી સોંગ પર જોરદાર એકપ્રેશન સાથે કર્યો કમાલનો ડાન્સ, જુવો વિડીયો

અત્યારે ઘણા લોકોને ડાન્સ જોવાની મજા આવતી હોય છે, તો કેટલાક લોકોને ડાન્સ કરવો પસંદ હોય છે. આ માટે સોશિયલ મીડિયા એ સરળ માધ્યમ છે. કે જ્યાં લોકો નવા નવા ડાન્સ વિડીયો રોજ જોય શકે છે. અને જે લોકોને ડાન્સ કરવાનું પસંદ છે એ પોતાના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. લોકો પોતાના ટેલેન્ટ ડાન્સ દ્વારા ખૂબ ફેમસ થઈ શકે છે. તો આવો જ એક છોકરીનો જબરજસ્ત ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વિડિયોમાં જોતા જણાય છે કે એક છોકરી મહેંદી કલરનું ટી-શર્ટ અને ઝિન્સમાં જોરદાર ડાન્સ કરી રહી છે. વિડિયો જોતા લાગે છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીના ડાન્સ સ્ટેપ અને કતીલાના અદા લોકોને દિવાના બનાવી દીધા. થોડી મિનિટના આ ડાન્સ વિડીયો લખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

જુવો વિડીયો :

જમકાર થયો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો લોકે ઘણો શેર કર્યો છે, અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર dibyata_roy_ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો અખાત જોવાઓ છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *