કોરોના દર્દી અને નર્સે હોસ્પિટલના બાંધરૂમમાં કર્યું સે-કસ, અને પછી જે થયું…

છેલ્લા ગયા સમયથી સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોના વાયરસ કરોડો લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી રહી છે તે દરમિયાન ઘણાં લોકો પોતાની હદ પાર કરતાં હોય તેવી અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો છે ઈન્ડોનેશિયાના જર્કાતાનો. જ્યાં એક ગે નર્સે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી સાથે ટોલયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાંસને બન્નેને આઈસોલેટ કરી દીધા હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શખ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સમગ્ર મામલાની જાણકારી હતી.

ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક શખ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ગે નર્સે હોસ્પિટલના ટોયલેટમાં કોરોના દર્દી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. ધ સનના રિપોર્ટ પ્રમાણે, કોરોના દર્દીએ વ્હોટ્સએપનો સ્ક્રીન શોર્ટ પણ શેર કર્યો હતો જેમાં બન્ને વચ્ચે થયેલા વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સ્ક્રીન શોર્ટ વાયરલ થયા બાદ પ્રશાંસનની નજર આ મામલા પર પડી હતી અને અધિકારીઓએ તે ગે નર્સ અને દર્દીની પૂછપરછ કરી હતી તે દરમિયાન બન્નેએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પૂછપરછ દરમિયાન બન્નેએ ટોયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ નર્સે કહ્યું કે, જ્યારે મેં ટોયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા ત્યારે મારી પોતાની પીપીઈ કીટ ઉતારી નાખી હતી. અધિકારી આ વાત સાંભળતાં જ ચોંકી ગયા હતા અને બન્નેને આઈસોલેટ કરી દીધા હતાં.

રિજનલ મિલ્ટ્રી કમાન્ડના ઈન્ફોર્મેશન હેડ લેફટનન્ટ કર્નલ હેરવિન બીએસએ જણાવ્યું હતું કે, હાલ દર્દી અને નર્સ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સેન્ટ્રલ જકાર્તા પોલીસને ટ્રાન્સફર કરાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય હેલ્થ વર્કર્સને વિશ્વાસમાં લઈ તેની પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે. સમગ્ર કેસ અંગે હાલ તપાસ ચાલુ છે. જોકે હાલ મેલ નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *