11.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૨-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પોષમાસ કૃષ્ણ પક્ષ

તિથિ :- અમાસ ૨૪:૩૮ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- શ્રવણ ૧૪:૦૭ સુધી.

યોગ :- વરિયાન ૨૭:૩૪ સુધી

કરણ :- ચતુષ્પદ,નાગ

સૂર્યોદય :-૦૭:૧૩

સૂર્યાસ્ત :-૧૮:૩૩

ચંદ્ર રાશિ :- મકર ૨૬:૧૨ સુધી. ત્યારબાદ કુંભ.

સૂર્ય રાશિ :- મકર

વિશેષ :- દર્શ અમાવસ્યા.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સંજોગ સુધરતા લાગે.

લગ્નઈચ્છુક :- થોડી અસમંજસ બનેલી રહે.

પ્રેમીજનો:- સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- લાભની આશા જણાય.

વેપારીવર્ગ:- વિઘ્નનો અનુભવ થાય.

પારિવારિકવાતાવરણ:- કસોટી થતી જણાય .

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ઉતાવળથી બનતી વાત બગડી શકે.

પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.

વેપારીવર્ગ:- કાર્ય સ્થળે ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા,વિશાદ યુક્ત વાતાવરણ જણાય.

લગ્નઈચ્છુક :-ભ્રમણા યુક્ત સંજોગની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- સંજોગ સુધરે સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-માનસિક તંગદિલી/દબાવ વધી ન જાય તે જોવું.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યાથી ચિંતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉલજન રહે.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.

વેપારી વર્ગ:-સાનુકૂળ તક ઉભી થાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બનાવી શકો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સન્માન જાળવવું.વિશ્વાસે રહેવું નહીં.

લગ્નઈચ્છુક :- અક્કડ વલણ વાત વણસાવી શકે છે.

પ્રેમીજનો :- વિરહના સંજોગ સર્જાય.

નોકરિયાત વર્ગ :- ચિંતાના વાદળ હટતા જણાય.

વેપારીવર્ગ :- વ્યવસાયિક તક જડપવી.

પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ પર કાબુ મેળવવો.રાહત મળે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૪

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યયનો પ્રશ્ન સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય

પ્રેમીજનો:- મૂંઝવણ નો હલ મેળવવા પ્રયત્ન કરવો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ચિંતા દૂર થાય.ખર્ચ વ્યય રહે.

લગ્નઈચ્છુક :-અવસરની તક ગુમાવી ન બેસો તે જોવું.

પ્રેમીજનો:- જીદ વ્યર્થ જણાય.

નોકરિયાત વર્ગ:-અંતરાય જાળવવો.

વ્યાપારી વર્ગ:પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચવણ હોય.ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- કુંડલીના ગ્રહયોગોથી સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:- અવરોધની સંભાવના રહે.

નોકરિયાતવર્ગ:- નોકરીનો વિલંબ ચિંતા રાખવે.

વેપારીવર્ગ:- ગુંચવણ,જતું કરવાથી સુધરે.

પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનાવની સંભાવના.

પ્રેમીજનો :- મુલાકાતમાં અંતરાયથી વ્યથા જણાય.

નોકરિયાતવર્ગ :-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.

વેપારીવર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:-મન પર સંજોગો સવાર ન થવા દેવા.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.

લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી અવસર સંભવ.

પ્રેમીજનો:- બિન્દાસ રહેવું નહીં.

નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.

વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

પારિવારિકવાતાવરણ:-ખર્ચ વ્યયમાં રાહત.કસોટીકારક સમય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ધર્મ કાર્ય સંભવ બને.

લગ્નઈચ્છુક :- સામાજિક માહોલથી અડચણ.

પ્રેમીજનો:- જીદ-મમતથી અડચણ.

નોકરિયાત વર્ગ:- કોઈ દુર્ઘટના ન બને તે જોવું.

વેપારીવર્ગ:- આશા ફળતી લાગે.

પારિવારિકવાતાવરણ:-મૃદુ વ્યવહારથી સાનુકૂળતા.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- મન પર કાબુ રાખવો.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:- નિરાશ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- સમાધાનકારી રહેવું.

વેપારી વર્ગ:- વ્યવસાયિક અડચણથી ચિંતા રાખવે.

પારિવારિક વાતાવરણ:-નાણાંભીડનો ઉકેલ શોધવો.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:-૩

Leave a Reply

Your email address will not be published.