14.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- એકમ ૦૯:૦૪ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- શ્રવણ ૨૯:૦૬ સુધી.

યોગ :- વજ્ર ૨૨:૦૭ સુધી

કરણ :- બવ ૦૯:૦૪ સુધી. બાલવ.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૬

ચંદ્ર રાશિ :- મકર.

સૂર્ય રાશિ :- ધન ૦૮:૧૬ સુધી. ત્યારબાદ મકર.

વિશેષ :- મકરસંક્રાંતિ, મકરસંક્રાંતિ પુણ્યકાળ ૦૮:૧૬ થી ૧૬:૧૬ સુધી. તૈલ સંક્રાંતિ

મકરસંક્રાંતિનું વાહન,ફળ,દાન – આ વર્ષે મકરસંક્રાંતિ નું વાહન સિંહ છે.ઉપવાહન હાથી છે.સફેદ વસ્ત્રો ધારણ કરેલ છે.હાથમાં ભુુશુંડી બંધુક લીધેલ છે.ઉંમરમાં બાલા (નાનુંબાળક) છે.અને બેઠેલી છે.સુગંધ માટે પુન્નાગનું ફુલ (ચંપો)લીધું છે.અનાજ ખાય છે. દેવજાતી છે.આભૂષણાર્થે પ્રવાલ ધારણ કરેલ છે.વાર સનામ નંદા અને નક્ષત્રનામ મહોદરિ(સ્થિરા)

સમુદાય મુહુર્ત ૩૦ સામ્યાર્ધ છે. પશ્ચિમમાંથી આવી પૂર્વ તરફ ગમન કરે છે.મુખ ઉત્તરમાં અને અગ્નિ ખૂણા તરફ જોઈ રહી છે.

ફળ -સિંહ,હાથી કે વનના પશુઓને ત્રાસ થાય.સફેદ રંગના વસ્ત્રો, અનાજ,સોનું,પ્રવાલ વગેરે મોંઘા થાય.બંધુક જેવા શસ્ત્રો બનાવનારને ત્રાસ થાય.

દાન -સંક્રાંતિના પુણ્યકાળ જળથી સ્નાન કરાવું.તલનું તેલ શરીર પર લગાવવું.તલ નો હોમ કરવો.તલ મિશ્રિત પાણી પીવું.આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન કરવાથી દુઃખનો નાશ થાય છે.શિવજીની પૂજા અને સૂર્યભગવાનને દૂધનો અભિષેક કરવો.

પુણ્યકાળ-૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવારના દિવસે સવારે ૦૮:૧૬ થી ૧૬:૧૬ સુધી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ સર્જાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધૈર્ય જરૂરી.

પ્રેમીજનો:- ચેતીને ચાલવું.સભાન રહેવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સભાન પૂર્વક વર્તન કરવું.

વેપારીવર્ગ:-વ્યવસાયિક આવક વધે.

પારિવારિકવાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- આપની ચિંતા દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:-મિલન મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે અડચણ ની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- સમય સાથે સંજોગ બદલાતા જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાતા લાગે.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત આસાન રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિલંબ થતો જણાય.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળ તક ઊભી થાય.

પારિવારિક વાતાવરણ:-સંજોગ સાથે પ્રશ્નો પેચીદા બનતાં જણાય.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થવાની સંભાવના.

લગ્નઈચ્છુક :- ચાલુ ગાડી પર અન્ય સવાર થવાની સંભાવના.

પ્રેમીજનો:-શંકા-કુશંકા થી દ્વિધા રહે.

નોકરિયાત વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

વેપારી વર્ગ:-આજે મુશ્કેલી સર્જાવાના સંજોગ.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સંતાનના પ્રશ્ને ચિંતા દુર થાય.

લગ્નઈચ્છુક :- સ્નેહીના સહયોગથી અનુકૂળતા વધે.

પ્રેમીજનો :-મુલાકાતમાં અડચણ રહે.

નોકરિયાત વર્ગ :-સાવચેતી પૂર્વક કાર્ય કરવા.

વેપારીવર્ગ :- સાવધાની અનુકૂળતા અપાવે.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ યથાવત રહે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ભાવિ આયોજન ની વિચારણા શક્ય રહે.

લગ્નઈચ્છુક :- ચેતીને ચાલવું હિતાવહ.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- અનુભવથી કામમાં સરળતા રહે.

વેપારીવર્ગ:- વેપારમાં ભરોસો યોગ્ય વ્યક્તિ નો થાય.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- થોડી ધીરજ સાનુકૂળતા બનાવે.

પ્રેમીજનો:-સખ્તાઇ હોય મુલાકાતમાં વિઘ્ન રહે.

નોકરિયાત વર્ગ:-શાંતિપૂર્વક પોતાના કાર્યને વળગી રહેવું.

વ્યાપારી વર્ગ: સંભાળપૂર્વક વ્યવસાયમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-સાવચેતીથી આશાસ્પદ સંજોગ.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-અનુકૂળ સંજોગો સર્જાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- વિપરીત સંજોગો ચિંતા રખાવે.

નોકરિયાતવર્ગ:- નોકરીના કામમાં ચિંતા જણાઈ.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ ની સંભાવના.

પ્રેમીજનો :- સાનુકૂળ સંજોગ ની સંભાવના.

નોકરિયાતવર્ગ :- નોકરીના ઉજળા સંજોગો રહે.

વેપારીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-આત્મવિશ્વાસથી મુશ્કેલી પાર કરી શકશો.

લગ્નઈચ્છુક :- સમાધાનકારી વલણ કામ લાગે.

પ્રેમીજનો:-મુલાકાત ફળે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.

પારિવારિકવાતાવરણ:- પરિવારમાં ખુશી નું વાતાવરણ રહે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યા હળવી બને.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- મનપસંદ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- વેપાર-ધંધા અર્થે મુસાફરી થાય.

પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરી લેવો.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય થી ચિંતા.

લગ્નઈચ્છુક :- સાવચેતી થી સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- અંતરાય,સમસ્યા રહે.

નોકરિયાત વર્ગ:-પદોન્નતિ સંભવ રહે.

વેપારી વર્ગ:- સ્નેહી,મિત્રથી મન દુઃખ રહે.

પારિવારિક વાતાવરણ:- વ્યાજ કરજ નું ચુકવણું ચિંતા રખાવે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૪

Leave a Reply

Your email address will not be published.