જમવા સમયે જાહેરમાં દુલ્હને કરી એવી હરકત કે જોઈ વરરાજાને દિવસે તારા દેખાઈ ગયા, જુવો વિડીયો

આજકલ સોશિયલ મીડિયાના સમયમાં દરેક વ્યક્તિને ફોટોસ અને વિડિયો અપલોડ કરવું ગમે છે. લોકો પોતાના જીવનની દરેક પળોને કેમેરામાં કેદ કરવા માંગે છે.  એમા પણ ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં વિડિયો બનવા નૂ ચલણ ખુબજ વધી ગયું છે. અને જે લોકો પોતાના વ્યસ્ત જીવન માંથી પરિવારના પ્રસંગો માં ભાગ નથી લઈ શકતા એવા લોકો સોશિયલ મીડિયા પર આવા વિડિયો જોવા નું પસંદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે આજે આ લેખ માં તમારા માટે શું કામનું છે

દુલ્હનને દુલ્હા ના હોશ ઉડાવી દીધા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાઇરલ થઈ રહ્યો છે  જેને જોતાં જણાઈ છે કે વર અને કન્યા જમવા માટે જ બેઠા છે અને ત્યારેજ દુલ્હન તેના મોઠા માંથી ધુમાડા ના ગોટા ને ગોટા કાંઠે છે, આ જોઈ વરરજો એક દમ ચકિત થઈ જાઈ છે. દુલ્હને કરેલું આ કાર્ય લોકો ને પણ હેરાન કરી દીધા છે. અને લોકો વારંવાર આ વિડિયો જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

દુલ્હન ની હરકત જોઈ દુલ્હાએ કર્યો ઈશારો

દુલ્હનની જાહેર માં આ હરકત જોઈ ને વરરજો તેને ઈશારો કરી ને રોકવાનો પ્રયત્ન કરે છે. વિડીયો જોઈ દુલ્હન ની આ મજાક લોકો ને ખુબજ પસંદ આવી અને સાથે દરેક વ્યક્તિએ પોતાની અભિવ્યક્તિ જણાવી. દુલ્હા -દુલ્હનના આ વાઇરલ વિડીયોને ઘણા લોકો એ જોયો છે અને તેને ૩ હજાર થી પણ વધારે લાઇક મળી રહી છે તેમજ ઘણી બઘી કોમેન્ટો પણ આવી રહી છે . આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ પર અપલોડ કરવા માં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *