કોલેજ ગર્લ્સે કર્યો એવો મનમોહક ડાન્સ કે જોઈ તમને તમારી આખો પર વિશ્વાસ નહીં થાય..

આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પર વધારે રહે છે. લોકો ફિલ્મ સ્ટાર કે ડાન્સિંગ સ્ટારને અનુસરતા હોય છે અને તેમની નકલ કરતાં હોય છે. તેમજ કોઈ ડાન્સરના ડાન્સ સ્ટેપની પણ નકલ કરતાં હોય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં ઘણી છોકરીઓ ડાન્સ કરી રહી છે.

એક છોકરી કરી ડાન્સની જોરદાર શરૂઆત

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીઓ એક કોલેજ નો છે જેમાં છોકરીઓ ડાન્સ કરી જોવા મળે છે. આ વિડીઓની શરૂઆતમાં એક છોકરી ડાન્સની જોરદાર શરૂઆત કરી રહી છે. આ છોકરી ડાન્સની શરૂઆતમાં જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. પ્રભૂદેવા ના ’ મુકાબલા ’ સોંગથી આ ડાન્સની શરૂઆત કરવામાં આવે છે અને કમાલનો ડાન્સ કરી રહી છે.

જુવો વિડીયો :

ગ્રુપ ડાન્સ કરી લોકોનું દિલ જીતી લીધું

આ વિડીઓમાં કોલેજ ગર્લ્સ ગ્રૂપ ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું છે લોકોએ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો છે તેના પર 6 કરોડ કરતાં પણ વધારે લાઇક મળી છે અને આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે અને ડાન્સના વખાણ કર્યા છે, આ વિડીયો પર 10 લાખ જેટલા વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *