છોકરીએ સાડી પહેરીને આલી એવી જોરદાર અદાઓ કે લોકોનું દિલ જીતી લીધું.

સોશિયલ મીડિયાએ આજના સમયમાં લોકોને જોડી રાખતું માધ્યમ બની ગયું છે એવું કહી શકાય, તેથી જ લોકો પોતાના ફોટો, વિડીયો વગેરે સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. આવો એક વિડીયો એક છોકરીનો છે જે ડાન્સ કરતી જોવા મળે છે.

છોકરીએ સાડી પહેરી આપ્યા જોરદાર એક્સપ્રેશન

વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સાડી પહેરીને ખૂબ સુંદર એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ખરેખર છોકરીઓ સાડી માં ખૂબ જ સુંદર લાગતી હોય છે, જે આ વિડીયોમાં જોઇ શકાય છે. અને આ વિડીયોમાં છોકરીએ જે અદાઓ કરી છે તે ખરેખર મનમોહક છે. અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે આ વિડીયો.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિઓ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયોમાં છોકરીની અદાઓ જોઇને લોકો આ વિડીયો ને ખૂબ પસંદ કરી રહ્યા છે, અને વારંવાર જોઇ રહ્યા છે. જોરદાર એક્સપ્રેશન આપતી છોકરીનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને લોકોએ ૧ લાખ કરતાં પણ વધારે લાઇક આપી છે, અને જોરદાર કોમેન્ટો પણ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *