છોકરીએ નોરા ફતેહીના ફેમ સોંગ પર આપ્યા એવા એકપ્રેશન જોઈને નોરા પણ હેરાન રહી જશે, જુવો વિડીયો
આમ તો લોકો ડાન્સ તો કરતાં જ હોય છે અને તેના વિડીયો પણ બનાવતા હોય છે. અત્યારે ઈન્ટરનેટ પર લોકો પોતાના ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. સૌથી વધુ ડાન્સ વિડીયો છોકરીઓ જ અપલોડ કરતી હોય છે . એમાં પણ અત્યારે નવા નવા સોંગ પર છોકરીઓ ખૂબ નાચી રહી છે. અત્યારે બેલી ડાન્સનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. છોકરીઓ એવા સોંગ પર ડાન્સ કરે છે જે ખૂબ જ ફેમસ હોય અને લોકોને તે સોંગ પર ડાન્સ જોવા પસંદ આવે. તો એવો એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે.
ફેમસ હિન્દી સોંગ ‘દિલબર’ પર કર્યો ગજબ ડાન્સ
વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની અંદર સુંદર વાઈટ કલરની સાડી પહેરીને મોબાઇલના કેમેરાની સામે કમાલના એકપ્રેશન આપી રહી છે અને ડાન્સ કરી રહી છે. છોકરી ફેમાસ હિન્દી ફિલ્મનું આઈટમ સોંગ જેમાં નોરા ફતેહી ડાન્સ કરી રહી છે તેના પર જબરદસ્ત એકપ્રેશન સાથે જોરદાર ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરા પર સુંદર સ્માઇલ જોઈ શકે છે. લોકોને છોકરીનો ડાન્સ ખૂબ પસંદ આવ્યો . છોકરોના ચહેરાના હાવભાવ અને ચહેરાના એકપ્રેશન લાખો લોકોના દિલ જીતી લીધા.
જુવો વિડિયો :
View this post on Instagram
ડાન્સમાં આપી નોરાને ટક્કર
છોકરીની કાતિલ અદા અને કમાલની લચકતી કમર પર લોકો તો દિવાના થઈ ગયા . છોકરી બિલકુલ નોરાની જેવો જ જોરદાર ડાન્સ કરી રહી છે, જે લોકો ખૂબ પાંસ કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર sweetisupaari નમન અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 5 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. લોકોએ વ્યક્ત કર્યો પોતાનો અભિપ્રાય ‘ નાઇસ બેલી ડાન્સ’, ‘કમાલ ધમાલ ડાન્સ ‘.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.