છોકરીએ સ્ટુડિયોમાં હિન્દી સોંગ પર કર્યો એવો જબરજસ્ત ડાન્સ જોઈને તમારી આંખો પણ ખૂલી રહી જશે, જુવો વિડીયો

આમ તો લોકોને પોતાની જિંદગીમાં રોજ કઈક નવું જોવું કે કરવું ગમતું હોય છે. લોકો પોતાના આનંદ માટે અલગ અલગ પ્રવુતિ કરતાં હોય છે. અત્યારે મોટા પ્રમાણમાં લોકો ડાન્સ કરવાથી આનંદ અનુભવતા હોય છે ડાન્સ એક એવી વસ્તુ છે જે માત્ર લોકોને આનંદની સાથે ખુશી આપે છે. લોકો અલગ ભાષાના સોંગ પર તો ડાન્સ કરતાં હોય છે પરંતુ અલગ અલગ ડાન્સ મૂવ એટલે કે કોઈને સ્લો મોશન ડાન્સ પસંદ હોય તો કોઈને ક્લાસિકલ ડાન્સ તો કોઈને રોબોટ ડાન્સ પસંદ હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહ્યો છે.

છોકરીએ સ્ટુડિયોમાં કર્યો જબરજસ્ત ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી સ્ટુડીયોની અંદર હિન્દી સોંગ ‘બન્નના રે ‘ પર જબરજસ્ત ડાન્સ કરી રહી છે. ડાન્સમાં તેના એક્સપ્રેશન એટલા જોરદાર છે કે લોકો જોતાં જ રહી ગયા. ડાન્સ કરતી છોકરીના કપડાં કઈક અલગ જ છે તેણે રેડ કલરનું ટોપ અને ઝિન્સ પર રેડ ચુંદડી પહેરી છે, તે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીએ પોતાના હાથમાં મોટી મોટી બંગડી પહેરી છે. છોકરી ડાન્સ કરતી વખતે ચહેરા પર ખૂબ નખરાં બતાવે છે જેના લોકો દિવાના બની ગયા છે. છોકરીના ડાન્સ સ્ટેપ અને તેના દરેક ડાન્સ મૂવ ખૂબ સુંદર છે જે વિડીયોમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Zanx (@thezanx)

લોકોએ ખૂબ કર્યો વિડીયો વાઇરલ

સ્ટુડિયોમાં ડાન્સ કરતી છોકરીનો વિડીયો લોકોને ઘણો પસંદ આવ્યો છે. છોકરીની કાતિલ અદાઓ અને છોકરીના લચકતી કમર લોકોને ખૂબ પસંદ આવી હતી. અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર thazanx નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વિડીયો ઘણા લોકોએ પસંદ કર્યો છે અને સાથે સાથે 13 હજાર લાઇકસ મળી છે . લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ પણ આપી છે. જેમાં છોકરીનો ડ્રેશ ખૂબ પસંદ કરી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *