ભાભીએ વિડિયો બનવાનામાં કેમેરાનું એંગલ રાખ્યું એવું કે દેખાઈ ગયું બધુ.. પછી લોકો એ કહ્યું..

આજકાલ વ્યસ્ત જીવનમાં લોકો પોતાની ખુશીની પળો અને લાગણીઓ કેમેરામાં કેદ કરતાં હોય છે અને સોશિયલ મીડિયા પર ફોટો કે વિડીયો દ્વારા લોકો સાથે શેર કરતાં હોય છે.

ખાસ કરીને છોકરીઓ વધારે આવા વિડીયો શેર કરતી હોય છે, આવો જ એક વિડીયો એક ભાભીનો છે જેમણે પોતાની ખુશી લોકો સાથે શેર કરી છે.

ભાભીએ સોંગ પર જોરદાર એક્સપ્રેશન આપ્યા

આ વિડીઓમાં ભાભીએ એક સોંગ પર પોતાના ચહેરાના હાવભાવ રજૂ કર્યા છે. ‘ જાને વો કૈસા હોગા રે ‘ સોંગ પર ભાભીએ પોતાના એક્સપ્રેશન આપ્યા છે, આ વિડીઓમાં ભાભી એક્સપ્રેશન સાથે ખૂબ સુંદર લાગી રહ્યા છે

અને તેના ચહેરા પર ખુશી સાફ દેખાય રહી છે. જોરદાર એક્સપ્રેશન આપી ભાભીએ લોકોનું દિલ જીતી લીધું છે, જે આ વિડીઓમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by meenu raj** (@official_meenu_raj)

લોકોએ ખૂબ પસંદ કર્યો વિડીયો

આ વિડીયો ઇન્સ્ટગ્રામ રિલ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો વારંવાર આ વિડીયો જોવાનું પસંદ કરે છે જેના પર 32 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે અને ઘણી કોમેંટો પણ આવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.