છોકરીનો કમાલ નો ડાન્સ જોઈ ને તમે એના દિવાના થઈ જશો

સોશિયલ મીડિયા નાના વિડિયો નો ટ્રેન્ડ ખુબજ વધી ગયો છે, અને દરેક લોકો નાના વિડિયો બનાવી ને અપલોડ પણ કરે છે જેમાં અમુક વિડીયો વાઇરલ થઈ જાય છે. અને લોકો દ્વારા ખૂબ જોવામાં આવે છે અને પસંદ પણ કરવામાં આવે છે. જેમાં એક વિડીયો ડાન્સનો છે અને તેમાં એક છોકરી કમાલ નો ડાન્સ કરી રહી છે. વાઇરલ વિડીયો માં તેનો જોરદાર ડાન્સ જોઇ ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

છોકરીએ જોરદાર એક્સપ્રેશન સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોમાં જોઇ શકાય છે કે એક છોકરી ડાન્સ કરી રહી છે. સ્કાય કલરની સાડી અને ચશ્મા પહેરેલી છોકરી જે ખૂબ જ સુંદર દેખાય રહી છે, અને કમાલનો ડાન્સ કરી રહી છે. તેના ચેહરાના એક્સપ્રેશન પણ ખૂબ સારા દેખાઈ રહ્યા છે સાડી પહેરીને ઠુમકા લગાવતી આ છોકરી નો વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે .

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

છોકરીએ જીતી લીધું લોકોનું દિલ

છોકરી નો જોરદાર ડાન્સનો વિડીયો જોઇને લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે તેમ જ વારંવાર જોઇ રહ્યા છે. છોકરીએ ખરેખર કમાલનો ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું છે. છોકરીના આ ડાન્સના વાઇરલ વિડીયોને ઘણા લોકોએ જોયો છે, અને આ વિડીયો ને ૮૦ હજાર જેટલી લાઇક મળી છે અને ઘણી બધી કોમેન્ટો પણ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *