અત્યારે નિઃસંતાન પતિ પત્ની (husband wife) સંતાન પ્રા’પ્તી માટે દોરાધાગા, તાં’ત્રિ’કો અને ડોક્ટોરનો પણ સહારો લેતા હોય છે. પરંતુ એક હરિયાણાની મહિલાએ (haryana woman) વં’શ વધારવા માટે હાઇકો’ર્ટનો સહારો લીધો છે. મહિલાને વં’શ વધારવા માટે સંતાન જોઈએ છે પરંતુ મહિલાના કરમ ખ’ઠના’ઈ એવી છે કે મહિલાનો પતિ જેલમાં બંધ છે. હરિયાણાના ગુરુગ્રામની આ મહિલાએ પોતાના પતિથી સંતાન પ્રાપ્તી થાય તે માટે શરીર સં-બંધ બાંધવા માટેની મંજૂરી આપતી અરજી હાઈકો’ર્ટમાં કરી છે.
અરજીમાં મહિલાએ જે’લમાં બંધ પોતાના પતિ સાથે શરીર સં-બંધ બાંધવા માટે મંજૂરી માંગી છે. અરજીમાં મહિલાએ દલીલ કરી છે કે જે’લમાં બંધ માણસને વં’શ વધારવા માટે ન રોકી શકાય. જોકે, આ અંગે હાઇકો’ર્ટે હરિયાણાના ગૃહ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. જોકે, મહિલાની આ અરજી ચર્ચાનો વિષય બની છે.
અરજદાર મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કો’ર્ટે હ’ત્યા અને અન્ય ગુ’ના માટે દો’ષિ’ત ઠેરવ્યા છે. પતિ 2018થી ડિસ્ટ્રિક્ટ જે’લમાં બંધ છે. પત્નીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને એક બાળક જોઈએ છે અને તે તેના પતિ સાથે સં-બંધ બાંધવા માંગે છે.
અરજદાર મહિલાના વકીલે કહ્યું કે સ્ત્રીને માનવ અધિકાર હેઠળ વારસો મેળવવાનો અધિકાર છે. અરજદારે દલીલ કરી હતી કે શું બંધારણની કલમ 21 હેઠળ તેને જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે?
માનવામાં આવી રહ્યું છે, હાઈકો’ર્ટે જસવીરસિંહ બનામ પંજાબ રાજ્યના એક કેસનો નિકાલ કરતી વખતે સરકારને પરિવાર માટે કેદીઓ સાથે પત્નીના સં-બંધ અંગે નીતિ ઘડવા કહ્યું હતું. કોર્ટે હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલને પૂછ્યું કે શું જસવીરસિંહ કેસમાં હાઇકો’ર્ટના આદેશ પર રાજ્ય સરકારે આવી કોઈ નીતિ ઘડી છે?