પુરૂષોની આ 3 વસ્તુઓ પર મહિલાઓ થઇ જાય છે ફિદા

આજની વ્યસ્ત લાઇફમાં કોઇના પણ મનમાં પોતાના માટે આ-કર્ષણ પેદા કરવા માટે માત્ર ટોલ, ડાર્ક અને હેન્ડસમ હોવું જરૂરી નથી. તે સવિયા પણ કેટલાક ‘manly’ ક્વોલિટી છે જે તમારી અંદર જરૂરી હોવી જોઇએ, આ એજ ખુબીઓ છે જે મ-હિલાઓને વધારે પસંદ આવે છે. તમે વિચારી રહ્યા છો કે ખાસ વાતમાં માત્ર લુક્સની વાત થઇ રહી છે તો એવું નથી. ફિ-ઝિકલ ક્વો-લિટીની સાથે સાથે ઇ-મોશનલ ટચ પણ મહત્વના છે. સાથે જ તમારામાં હોવો જોઇએ આત્મવિશ્વાસ અને સેન્સ ઓફ હ્યૂમર.. અમે તમને જણાવી રહ્યા છીએ તે 3 મહત્વની વાતો જે પુરૂષો અંદર હશેતો મહિલાઓ તમારી તરફ આકર્ષિત થશે.

મ-હિલાઓ પોતાનામાં કેટલી પણ સક્ષમ કેમ ન હોય તેમને સારુ લાગે છે જો કોઇ તેમની જવાબદારી ઉઠાવે. તે સિવાય તે તેમની પા-ર્ટનરને મુશ્કેલીના સમયમાં સુરક્ષિત રાખી શકે. તેને તેની સાથે પોતાને સલામત અનુભવે. મ-હિલાઓ હંમેશા એવા પુરૂષોને પસંદ કરે છે. જેની સાથે રહીને પ્રો-ટેકિટવ અનુભવ થાય છે.

એવું બિલકુલ જરૂરી નથી કે કોઇને ઇ-મ્પ્રેસ કરવા માટે તમે તમારા બજેટથી બહાર જઇને માત્ર બ્રા-ન્ડેડ કપજા કે વસ્તુ ખરીદો પરંતુ તમે રોડ સાઇડથી પણ કઇક ખરીદી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે સ્ટાઇલિશ દેખાય. સાથે જ કોશિશ કરો કે કોઇ એક પ્રકારની સ્ટાઇલને હંમેશા મેનટેન રાખો.

મ-હિલાઓને જે ક્વોલિટી પુરૂષોમાં સૌથી વધારે પસંદ આવે છે તે સેંસ ઓફ હ્યૂમર. મહિલાઓને પોતાની એટલી પરેશાની હોય છે અને તેને ડીલ કરવાની હોય છે. એવામા તેમને એવા વ્યક્તિની બિલકુલ જરૂરત હોતી નથી જે પોતે ડ્રિ-પેસ્ડ (તનાવ)માં હોય. હા ક્યારેક મૂ-ડ ખરાબ હોવો દરેક વ્યક્તિ સાથે થાય છે. પરંતુ તમારું સેન્સ ઓફ હ્યૂમર સારુ છે તો તમે તમારી આસપાસના લોકોને હસાવી શકો છો. કોઇનો ખરાબ મૂડ સારો કરવાની ક્વોલીટિ તમારામા હોય તો યુવતીઓ કે મહિલાઓ તમને જરૂર પસંદ કરશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *