છોકરીએ બ્લેક સાડી પહેરીને એવા એક્સપ્રેશન આપ્યા કે જોઈને તમારી પણ આંખો ખૂલી રહી જશે, જુવો વિડીયો

આજે સોશિયલ મીડિયા પર લોકોને ફોટાઓ અને વિડીયો અપલોડ કરવા ખૂબ ગમે છે. દરેક વ્યક્તિ પોતાના મનપસંદ ફિલ્મસ્ટાર કે તેમના સોંગ, ડાન્સ સ્ટેપ વગેરે ફોલોવ કરતાં હોય છે. તેમના જેવા જ ડ્રેસ, હેરસ્ટાઇલ  વગેરે અપનાવે છે અને તેના ફોટાઓ શેર કરતાં હોય છે. તો કેટલાક લોકો તેના જેવા ડાન્સ સ્ટેપ કરી ફિલ્મસ્ટારને પણ ટક્કર આપતા હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક ડાન્સનો વિડીયો વાઇરલ થયો છે જેના વિશે તમને જણાવીશું.

છોકરીએ સાડી પહેરી આપ્યા કમાલના એક્સપ્રેશન    

વિડીયો જોતાં જણાય છે કે છોકરી બ્લેક કલરની સાડી પહેરી ફેમસ સોંગ ‘ હવા મે ઊડતી જાયે ‘ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. બ્લેક કલરની સાડી પહેરી ડાન્સ કરવા માટે તૈયાર થયેલી આ છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સમાં તે એક્સપ્રેશન પણ ખૂબ સારા આપે છે. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પરના એક્સપ્રેશન જણાવે છે કે તે કેટલી ખુશ છે. તેના જોરદાર એક્સપ્રેશન જોઈને હજારો લોકોના દિલ પીગળી ગયા છે. અને વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Priya (@priyanka_diwate_9867)

લોકોને પસંદ આવી તેની માસૂમ અદાઓ  

વાઇરલ વિડીયોમાં છોકરીના ચહેરા પર એટલી માસુમિયત જોવા મળે છે કે કોઈ પણ તેના દિવાના બની જાય. છોકરી તેના ચહેરા પર સ્માઇલ ખૂબ સારી આપે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર અત્યાર સુધીમાં 75 હજાર કરતાં વધારે લાઇક મળી ચુકી છે. ઘણા લોકોએ કમેન્ટ દ્વારા છોકરીની માસૂમ અદાના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *