કન્યાએ મંડપમાં એન્ટ્રી દરમિયાન કર્યો એવો ડાંસ કે જાનીયાઓ ના આખોના ડોળા બાર આવી ગયા

લગ્ન પ્રસંગમાં લોકો ખૂબ ડાન્સ મસ્તી કરતાં હોય છે. પરંતુ આજકાલ તો દુલ્હા-દુલ્હન પણ ડાન્સ કરતાં જોવા મળે છે. અને તેના માટે અગાઉથી જ પ્રેક્ટિસ શરૂ કરે છે.અને પછી લગ્નમાં ચાર-ચાંદ લગાવી દેતા હોય છે.આવો જ એક વિડીયો લગ્ન પ્રસંગનો છે તેમાં પણ કઈક આવું જોવા મળે છે.

દુલ્હને કરી લગ્ન મંડપમાં એન્ટ્રી

લગ્ન પ્રસંગ હોય અને ડાન્સ ના હોય એવું બને ખરું? અહી એક નવી દુલ્હન લગ્ન મંડપમાં કઈક ખાસ અંદાજમાં એન્ટ્રી કરતી જોવા મળે છે.દુલ્હન રેડ કલરના ખૂબ સુંદર ડ્રેસ માં સજીને ડાન્સ કરતી જોવા મળે છે, ડાન્સ સાથે એન્ટ્રી કરતી દુલ્હનને જોઈ લોકો પણ જોતાં રહી જાય છે. તેના ચહેરા પરથી તેની ખુશી સાફ દેખાય રહી છે. જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

વરરાજાએ પણ કર્યો સ્ટેજ પર ડાન્સ

લગ્ન મંડપમાં દુલ્હનને ડાન્સ સાથે એન્ટ્રી કરતી જોઈને વરરાજો પણ ખુશીથી સ્ટેજ પર ડાન્સ કરવા લાગે છે. ‘ મેરે છૈયા સુપર સ્ટાર ‘ સોંગ પર ડાન્સ કરતી દુલ્હન ખરેખર ખૂબ સુંદર લાગી રહી છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, લોકો આ વિડીઓને વારંવાર જોઈ રહ્યા છે. વાઇરલ આ વિડીઓને 5 કરોડ કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે. અને 2 લાખ કરતાં પણ વધારે વ્યૂ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *