લાલ ચંપા કળીએ કમર ઝુમાવી ને હજારો લોકોના દિલ ધાયલ કરી દીધા, વિડીયો જોઈ તમે પણ ..
આજે લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ વ્યસ્ત રહે છે અને પોતાના ફોટો અને વિડીયો અપલોડ કરતાં હોય છે. આજના આ સમયમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વિડીયો વધારે અપલોડ કરતાં હોય છે. જેમાં ખાસ કરીને છોકરીઓ ડાન્સ વિડીયો વધારે અપલોડ કરતી હોય છે.તો આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે.
છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એક્સપ્રેશ
આ વાઈરલ વિડીયો એક છોકરીનો છે. જેમાં તે ખૂબ સારો ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં છોકરી અગાસી પર ડાન્સ કરી રહી છે. વિડીયોમાં છોકરી કમાલના એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે. ડાન્સમાં ખૂબ જોરદાર એક્સપ્રેશન આપતી છોકરી લાલ રંગની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. થોડા સમયમાં આ વિડીયોમાં આ છોકરીએ કમાલનો ડાન્સ કર્યો છે. જે આ વિડીયોમાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
લોકોને ખૂબ પસંદ આવ્યો આ ડાન્સનો વિડીયો
સોશિયલ મીડિયા પર વાઇરલ આ છોકરીના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે અને લોકો આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો ૩ લાખ કરતાં વધુ લોકોએ પસંદ કર્યો છે. આ વિડીયો જોઈ ઘણા લોકોએ પોતાની અભિવ્યતિ કોમેન્ટમાં આપી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.