આ દીકરી 1 દિવસ માટે મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે ? જાણો કેમ

આજે દરેક યુવતીઓ બધા ક્ષેત્રમાં સફળ થઈ રહી છે.ત્યારે પુરુષો કરતાં જુદા જુદા ક્ષેત્રમાં છોકરીઓનું વર્ચસ્વ વધ્યું છે.અને 24 જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ દિવસ દરેક છોકરીઓ માટે વિશેષ ગણવામાં આવે છે.અને આ દિવસે હરિદ્વારની દીકરી સૃષ્ટિ ગોસ્વામી આખા દેશનું ગૌરવ વધારશે.તેથી આવતીકાલેતમામ છોકરીઓ માટે પણ ખાસ છે, કારણ કે દેશના નાગરિકોની નજર રહેશે છે કારણ કે હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી 1 દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે.

સૃષ્ટિ બધી યોજનાઓની સમીક્ષા કરશે,અને આ ક્ષણ સૃષ્ટિના પરિવાર માટે વધારે ખાસ રહેશે અને દેશ માટે ગૌરવની ક્ષણ પણ છે કે એક દિવસ માટે દેશની આ પુત્રી મુખ્યમંત્રીની ખુરશી લેશે. આ સમયગાળા દરમિયાન સૃષ્ટિ સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરશે અને આ યોજનાઓમાં અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના અને અન્ય વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરશે

દર 3 વર્ષે બાળ મુખ્યમંત્રી ચૂંટાય છે તમને જણાવી દઈએ કે આવતીકાલે રાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે બપોરે 12 વાગ્યે વિધાનસભા પણ બોલાવવામાં આવશે. આ બાલ વિધાનસભા 3 વર્ષમાં એકવાર યોજવામાં આવે છે અને આ માટે દર વર્ષે બાળ મુખ્યમંત્રી પણ ચૂંટાય છે અને આ વર્ષે સુષ્ટિની પસંદગી કરવામાં આવી છે અને પોતે ચિલ્ડ્રન્સ વિભાગની રજૂઆત પણ સંભાળશે

Leave a Reply

Your email address will not be published.