સ-માગમ બાદ આ વસ્તુઓ કરવી ખૂબ જરૂરી, જાણો

જે રીતે સ-માગમથી પહેલા ફો-રપ્લે અને ઇં-ટિમેટ થવું જરૂરી છે તે જ રીતે સ-માગમથી ઠીક બાદ તમે શુ કરો છો તેનું પણ પા-ર્ટનર સાથે તમારા સં-બંધ પર અસર પડે છે.

સાથે જ પો-સ્ટ-સ-માગમથી જોડાયેલ છે. સે-ક્શુઅલ અને પ-ર્સનલ હાઇજીનનો મામલો પણ છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે ખૂબ જરૂરી છે. જેને તમારે પો-સ્ટ સ-માગમની તરત બાદજરૂર કરવું જોઇએ.

બની શકે છે સ-માગમ બાદ તમારા પા-ર્ટનરને ગળે લગાવવાનું મન કરે પરંતુ સૌથી વધારે જરૂરી છે કે તમે અને તમારા પા-ર્ટનર બન્ને સ-માગમ બાદ સૌથી પહેલા તમારી ક્લીનિંગ કરી લો.

મ-હિલાઓએ ઇ-ન્ટરકોર્સની 15 મિનિટની અંદર ટોઇલેટ કરી લો. જેથી તેમનું બ્લે-ડર પ્રાકૃતિક રીતે સાફ થઇ જાય અને કોઇપણ પ્રકારનું ઇ-ન્ફેક્શન અને યુટીઆઇનો ખતરો રહેશે નહીં. ત્યાર બાદ મ-હિલાઓને પોતાના પ્રા-ઇવેટ પાર્ટને સાબુ તેમજ વ-જાઇનલ વોશની મદદથી ક્લીન કરી લેવું જોઇએ.

ક્લીનિંગ બાદ જે સૌથી જરૂરી વસ્તુ છે તે છે ક-ડલિંગ એટલે કે ગળે લગાવવું . યાદ રાખો કે પા-ર્ટનરની સાથે ઇમોશનલી કનેક્ટ થવુ અને તેને આ વાતનો અનુભવ અપવવો તમારા માટે કેટલો સ્પેશ્યિલ છે.

સ-માગમ બાદ પા-ર્ટનરને ગળે લગાવુ ખૂબ જરૂરી છે. લવ મેકિંગ બાદ જે સ્કિન ઓન સ્કિન કોન્ટેક્ટ હોય છે. તે પા-ર્ટનરની સાથે બો-ન્ડિંગને સારું બનાવવાની બેસ્ટ રીત છે. ભલે તમને કેટલી પણ ઊંધ આવી રહી ન હોય પરંતુ સ-માગમ બાદ પા-ર્ટનરને કેટલાક સમયા માટે કડલ કરવાનું ન ભૂલો.

જો તમને લાગે છે કે તમારો પા-ર્ટનરની સાથે વાત કરવાનો સમય નથી મળતો તો આ એકબીજાથી વાત કરવાનો બેસ્ટ ટાઇમ છે. ભલે તમે સ-માગમ અંગે વાત કરવા માંગો છો પરંતુ તમારે એવા ટોપિક્સ અંગે વાત કરવી જેમા તમને બન્નેને રસ હોય. સ-માગમ બાદ પા-ર્ટનરથી વાત કરવી પણ ખૂબ જરૂરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *