દુલ્હા દુલ્હન ની બની એવી જોડી કે વરમાળ સમયે દુલ્હન ને પરસેવો છૂટી ગયો, વિડીયો જોઈ તમે હસી નહીં રોકી શકો.
ઘણી વખત લગ્નમાં એવી રમૂજી ઘટનાઓ બનતી હોય છે કે જીવનમાં એ ક્યારેય ભૂલી શકાતી નથી. સોશિયલ મીડિયા પર આવા જ લગ્નના ઘણા વિડીયો અપલોડ થતાં હોય છે. આવો જ એક લગ્નનો વિડીયો સોશિસલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં વર અને કન્યા વરમાળા પહેરાવતા જોવા મળે છે.
વરમાળા ફસાઈ વરરાજાના સાફ પર
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વર અને કન્યાના વિડીયોમાં થાય છે એવું કે જ્યારે વર-કન્યા વરમાળા પહેરાવવા સ્ટેજ પર ઊભા હોય છે અને જ્યારે કન્યા વરરાજાને વરમાળા પહેરવવા જે છે તો વરમાળા વરરાજાના સાફા પર ફસાઈ જાય છે. જ્યારે તે બીજી વાર કોશિશ કરે છે તો પણ એવું જ થાય છે. અને કન્યા વરમાલા પહેરવિ શકતી નથી.
જુવો વિડીયો :
https://www.youtube.com/watch?v=k2NMRINYFn8&ab_channel=marriageLifeShort
લોકોએ આપી રમૂજી કોમેન્ટો
લગ્નના આ વાઇરલ વિડીયોમાં રમૂજી મોમેન્ટો જોઇને લોકોએ પણ પોતાના વ્યૂ આપ્યા છે. આ વિડીયોમાં બનેલી આ રમૂજી પળ જોઈને કોઈ, વરરાજાએ નીચે નમવું જોઈએ એવી પણ કોમેન્ટો આપી છે જ્યારે આ વિડીયોને ૬ કરોડ કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.