આ ફૂલઝડીએ ફેમસ હિન્દી સોંગ પર કર્યો એવો જબરજસ્ત ડાન્સ કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

સોશિયા મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર રોજ હજારો લોકો પોતાના નવા નવા વિડીયો ફોટા અપલોડ કરતાં હોય છે. લોકો સોશિયા મીડિયાના માધ્યમ દ્વારા ફેમસ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર રોજ નવું જોવા જાણવા અને કઈક નવું કરવા કે શીખવાની પ્રેરણા મળે છે. લાખો લોકો અત્યારે ઇન્ટરનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ છે જેમાં ઇન્સ્ટાગ્રામ , ટ્વિટર, યૂટ્યૂબ, ફેસબૂક આ તમામ પર લોકો પોતાના ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Advertisement

ફેમસ ‘લત લગ ગઈ’ સોંગ પર છોકરીએ કર્યો ડાન્સ

ડાન્સ વિડીયો જોતા જણાય છે કે છોકરી પોતાના ઘરની અંદર ખૂબ જ સુંદર લાલ કલરની ચણિયા ચોળી પહેરીને હિન્દી સોંગ પર કમાલના એકપ્રેશન સાથે ધમાકેદાર ડાન્સ કરી રહી છે. ડાન્સમાં છોકરીના એક્સપ્રેશન અને તેનો ડાન્સ કરવા માટેનો ઉત્સાહ ખૂબ જ કમાલનો છે. છોકરીનો ડાન્સ એટલો સરસ છે કે લોકો જોતાં જ રહી ગયા. અને તેના ડાન્સ સ્ટેપ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉત્સાહ સાથે ડાન્સ કરી રહેલી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. અને તેના ચહેરા પરના એક્સપ્રેશન અને તેના કાતિલ અદા લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ વિડીયો

લાલ કલરના ચોલી પહેરીને ડાન્સ કરતી છોકરીનો ડાન્સ વિડીયો લોકો પસંદ કરી રહ્યા છે .ખાસ કરીને લોકો ડાન્સ વિડિયોમાં છોકરીનો ડ્રેસ અને તેના હાથના એકપ્રેશન ખૂબ પસંદ આવ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર khushi_baliyan નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર અત્યાર સુધીમાં 33 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *