લગ્ન મંડપમાં આવતા જ દુલ્હનની હરકત જોઈ વરરાજાના હોશ ઉડી ગયા , વાઇરલ થયો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો તેનો વધારે પડતો ઉપયોગ કરતાં હોય છે. લોકો મોટા ભાગનો ટાઈમ સોશિયલ મીડિયા પર રહેતાં હોય છે. અને ઘણી વખત તો તે ઘરમાં મુશ્કેલી બની જતું હોય છે, આવો જ એક વિડીયો લગ્નમાં દુલ્હા-દુલ્હનનો છે.

દુલ્હને વરરાજા ના ઉડાવ્યા હોશ

અહી વાઇરલ વિડીયો એક વર-કન્યાનો છે જેમાં કન્યા લેપટોપ અને મોબાઈલ લઈને સૉફા પર બેઠી છે અને ફોન પર વાત કરતી જોવા મળે છે એવામાં વરરાજો પણ ત્યાં આવીને સોફા પર બેસે છે પરંતુ થાય છે એવું કે દુલહન તો પોતાના કામમાં વ્યસ્ત છે અને વરરાજાની સામે જોતી પણ નથી તેથી વરરાજના હોશ ઊડી જાય છે. જે આ વાઇરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

જુવો વિડીયો :

લોકોએ કરી રમૂજી કોમેન્ટો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં કન્યાને જોઇ ને વરરાજાનું મૂડ ખરાબ થઈ જાય છે, લોકો આ વિડીયો પર ઘણી રમૂજી કોમેન્ટો કરી રહ્યા છે તેમજ લોકો આ વિડીયો જોઇને વરરાજાની હાલત પર રમુજ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થએલા આ વિડીઓને 400 જેટલી લાઇક મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *