શરીર સુખ માણતી વખતે યુવતી ના શરીર માં રહી ગયું નિરોધ, પછી જે થયું તે જાણી ને તમે ધ્રુજી જશો..

મહિલાની છાતીમાં થઇ રહ્યો હતો દુખાવો : એક રિપોર્ટ મુજબ, સ્કૂલ અભ્યાસ કરાવતી 27 વર્ષની શિક્ષિકાની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેઓ છેલ્લા છ મહિનાથી બલગમ, ખાંસી અને તાવ જેવા લક્ષણોથી પીડિત હતી.

એમને શંકા હતી કે કદાચ તેને ટીબી ન થઇ ગયો હોય. એમણે ઈલાજ માટે ડોક્ટરને સંપર્ક કર્યો. ડોકટરે એમના ટીબી માટે ઘણા ટેસ્ટ કરાવ્યા પરંતુ નેગેટિવ આવ્યા. ત્યાં જ મહિનાથી છાતીમાં દુખાવો સતત વધી રહ્યો હતો.

એક્સરેમાં ફેફસામાં સોજો મળ્યો : અંતે ડોક્ટરે મહિલાના ફેફસાનો એક્સરે કર્યો. એક્સરે કરવા વાળા ડોક્ટરને ફેફસાની ઉપર જમણી બાજુ સોજો મળ્યો. તપાસ કરતા જાણ થી કે ફેફસામાં સોજો બેગ જેવી સંરચનાન કારણે છે. આ બેગના કારણે સતત તાવ અને ખાંસી આવતી હતી.

સર્જરીમાં ફેફસામાંથી નિરોધ નીકળ્યો : ત્યાર પછી ડોકટરોએ તાત્કાલિક મહિલાનું ઓપરેશન કર્યું અને સર્જરી કરી એ બેગને બહાર કાઢ્યું. એ બેગને જોઈ ડોક્ટર હેરાન થઇ ગયા. આ બેગ નિરોધનું હતું.

જયારે ડોકટરે મહિલા અને એના પતિને સામસામે બેસાડી પૂછ્યું તો તેમણે સ્વીકાર્યું કે તેઓ મુખ’મૈ થુ’નથી નિરોધ ગ’ળી’ ગયા હતા. કપલએ જણાવ્યું કે શરીરમાં જવાથી નિરોધ ઢીલું થઇ ગયું હતું. જેના કારણે મહિલાને ખાંસી અને છીક શરુ થઇ ગઈ હતી.

શ’ર’મ’ના કારણે જણાવ્યું ન હતું : મહિલાએ જણાવ્યું કે તે અને તેના પતિ બંને આ નિરોધ અંગે જાણતા હતા. પરંતુ શ’ર’મ’ના કારણે ડોક્ટર ને આ અંગે જણાવ્યું ન હતું. જો કે એક્સરેથી ડોક્ટરને આ અંગે જાણ થઇ ગઈ હતી અને સમય પર સર્જરી થઇ અને મહિલાનો જી’વ’ બચી ગયો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.