વન પીસ છોકરીએ એવી કમર ઠૂમકાવી કે જોઈ આખો ના ડોળા બહાર આવી જશે, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાઇરલ થતાં હોય છે જેમાં ડાન્સના વિડીયો વધારે હોય છે લોકોને ડાન્સ કરવાનો અને ડાન્સ જોવાનો ખૂબ પસંદ હોય છે. તેથી ઈન્ટરનેટ પર ડાન્સના ઘણા વિડીયો જોવા મળે છે. છોકરીઓ સૌથી વધારે ડાન્સના વિડીયો અપલોડ કરતી હોય છે આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ કર્યો સુંદર ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીના ડાન્સનો છે જેમાં તે ખૂબ સારો ડાન્સ કરી રહી છે. ગ્રે કલરનો ડ્રેસ પહેરી ઘરની અંદર ખૂબ સરસ ડાન્સ કરે છે. સોંગ સાથે અનોખા અંદાજમાં એક્સપ્રેશન આપીને લોકોનું દિલ જીતી લીધું છે. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પર ખુશી જોવા મળે છે, જે આ વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

લોકોએ ખૂબ પસંદ કર્યો ડાન્સનો આ વિડીયો

ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે લોકોએ આ વિડિયોને ઘણો પસંદ કર્યો છે. ડાન્સની આ અનોખી અદા લોકોને પસંદ આવી છે અને વારંવાર લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. ફેસબુક પર અપલોડ કરેલા આ વિડીયોને 47 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે અને ઘણા લોકોએ કોમેન્ટમાં ડાન્સની પ્રશંશા કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *