ટ્યૂનીશિયામાં 45 વર્ષની મહિલાના પ્રાઈ’વેટ પાર્ટમાંથી એવી વસ્તુ ઓપરેશન કરીને કાઢવામાં આવી કે જે જોઈને ડોક્ટર્સ પણ દંગ રહી ગયા હતાં. જોકે, મહિલા પ્રાઈ’વેટ પાર્ટમાં વધારે પડતો બળતું હોવાથી ડોક્ટર્સ પાસે થઈ હતી. ડોક્ટરે ચેક કર્યાં બાદ ખબર પડી કે, તેના બ્લાડરમાં કાચનો ગ્લાસ ફસાયેલો હતો, જે છેલ્લા ચાર વર્ષથી અંદર હતો.
nypost.comના રિપોર્ટ પ્રમાણે, મહિલા ઘણીવાર પ્રાઈ’વેટ પાર્ટમાં બળતું અને દુખાવાની ફરિયાદ કરતી હતી. તેને વારંવાર બાથરૂમ જવું પડતું હતું. તેને લાગ્યું કે યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન છે. પરંતુ જ્યારે તેને વધારે દુખવા લાગ્યું તો તે તાત્કાલિક ડોક્ટર્સ પાસે ગઈ હતી.
ચેકઅપમાં ખબર પડી કે, મહિલાને કોઈ ઈંફેક્શન નહીં પરંતુ તેના શરીરમાં 8 સેંટીમીટર પહોંચ્યો બ્લાડર સ્ટોન છે. આ બ્લાડર સ્ટોન એક કાચનો ગ્લાસ હતો જે મહિલાના પ્રાઈ’વેટ પાર્ટથી બ્લાડર સુધી પહોંચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ કાચનો ગ્લાસ છેલ્લા 4 વર્ષથી મહિલાના શરીરમાં હતો.
જોકે, ઓપન સર્જરી મારફથે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. ઓપરેશન વર્ષ 2021ના અંતમાં થયું હતું પરંતુ હાલ સોશિયલ મીડિયામાં ઓપરેશનની થોડી તસવીરો સામે આવ્યા બાદ તેની ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટ્સ પ્રમાણે, મહિલાએ ખુલાસો કર્યો હતો કે, ઘણાં વર્ષો પહેલા તેણે પીવાના ગ્લાસને સે@ક્સ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. પરંતુ ઓપરેશન કરનાર Sfax શહેરના Habib Bourguiba હોસ્પિટલે આ અંગે કોઈ ખુલાસો કર્યો નહીં.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.