સમાગમ માટે માત્ર નિરોધ નહીં, આ વાતનું પણ રાખો ધ્યાન

હાલના દિવસોમાં સે-ક્શુઅલી ટ્રાન્સમિટેડ બી-મા-રી std અને સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ઇ-ન્ફેક્શન એસટીઆઇના મામલા ઝડપથી વધી રહ્યા છે.

આજ કારણ છે કે સેફ સે@ક્સ અંગે જાણવું જરૂરી છે અને તેની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. જો તમે સે@ક્સ દરમિયાન જરૂરી પ્રિકોશન અને પ્રો-ટેક્શનનું ધ્યાન નથી રાકતા તો તમને ઇ-ન્ફેક્શનનો ખ-તોર અનેક ગણો વધી જાય છે એવામાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે સે@ક્શુઅલી હાઇઝિનથી જોડાયલી કેટલીક ટિપ્સ જેનાથી તમારી સે@ક્સ લાઇફ હેલ્ધ અને ઇન્ફેક્શન ફ્રી રહેશે.

ઓફિસમાં આખા દિવસના થાક અને પરસેવાની દુર્ગંધની સાથે લઇને જો તમે પાર્ટનર સાથે ઇ-ન્ટિમેટ પહોંચી જાઓ તો તેનાથી ન માત્ર પા-ર્ટનરનો મૂ-ડ ખરાબ થશે પરંતુ તમને બન્નેને ઇન્ફેક્શન થવાનો ડ-ર રહે છે. જોકે, આખા દિવસના ગંદા કપડા બદલો, ઇચ્છો તો હોટ વોટર શાવર લઇ લો. તે બાદ ફ્રેશ મૂ-ડ અને ફ્રેશ બોડીથી પા-ર્ટનરની પાસે પહોંચો.

દરેક વખત નિરોધ અને લુ-બ્રિકેન્ટ માટે પાર્ટનર પર નિર્ભર રહેવું યોગ્ય નથી. જરૂરી છે કે તમે તમારું પ્રો-ટેક્શન પોતે તમારી સાથે રાખો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ પણ કરો. તે સિવાય નિરોધનો ઉપયોગ કરતા પહેલા તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ જરૂર ચેક કરી લો. જો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઇએ કે નિરોધ પણ એક્સપાયર હોય છે.

તમારી સાથે-સાથે તમારા પાર્ટનરના ગુપ્ત અંગો પણ કેવી રીતે બદલાય છે તે નોટિસ જરૂર કરો. જો કોઇપણ પ્રકારનો સોજો, દાણા, ડિસ્ચાર્જ કે દુર્ગંધ આવી રહી છે તો સે@ક્સ કરવાથી દૂર રહો અને તરત ડોક્ટરથી સંપર્ક કરો. આ વસ્તુથી ઇ-ન્ફેક્શન ઝડપથી ફેલાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *