સ-માગમ બાદ પાર્ટનર પાસેથી આવી આશા રાખે છે યુવતીઓ

લગ્નજીવનને રસપ્રદ બનાવવા માટે તમારા પા-ર્ટનર સાથે ઇ-ન્ટિમેટ થવું એટલું જ જરૂરી છે જેટલું કે સમાન્ય રીતે લાઇફમાં એકબીજાનો સાથ આપવો. આ વચ્ચે એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે તમે ઇ-ન્ટીમેન્ટ બાદ તમારા પા-ર્ટનરને આવનાર પળ માટે ખુશ રાખી શકો છો. આવો તમને જણાવીએ કઇ છે તે ખાસ વાતો.

ઇ-ન્ટીમેન્ટ બાદ તમારા પા-ર્ટનર સાથે વાતો કરો. તેમના વાળ સરખા કરો. તેની સાથે સૂઇ રહો. આ ત્રણ વાત પર ધ્યાન રાખવું જરૂરી છે. જેથી મ-હિલાઓને સારો અનુભવ થાય છે.મહિલાઓને ઇ-ન્ટીમેટ બાદ પ્રેમથી વાતો કરવી અને પા-ર્ટનર દ્વારા તેમના વખાણ કરવા ખૂબ પસંદ છે. તે સિવાય મ-હિલાઓને ઇ-ન્ટીમેન્ટ બાદ મ-હિલાઓને આ વાત કહેવાની ન ભૂલતા કે પોતાની લાઇફમાં તેની ખૂબ જરૂરત છે. ઘણી વાર આ-ફ્ટરપ્લે ઇ-ન્ટીમેન્ટ સૌથી યાદગાર પળ બની જાય છે. જો તમે તમારા પા-ર્ટનરને સૌથી વધારે પ્રેમ કરો છો તો ક્યારેય ન ભૂલતા કે ઇ-ન્ટીમેન્ટ બાદ પણ તમારી સૌથી વધારે જરૂર હોય છે.

તમે ફક્ત તમારા વિશે જ ન વિચારો. પરંતુ તમારા પા-ર્ટનપર અંગે વિચારવું પણ ખૂબ જરૂરી છે જેટલું તમે તમારા માટે વિચારી રહ્યા છો. જો તમે પા-ર્ટનર વિષે વિચારી રહ્યા છો તો તમારી લવ લાઇફ અને મેરિડ લાઇફ શાનદાર રહેશે. ઇ-ન્ટિમેન્ટ બાદ કે પહેલા પા-ર્ટનર પર ગુસ્સો ન કરો. જો આમ કરશો તો તમારા પા-ર્ટનરના મનમાં નેગેટીવ ભાવનાઓ આવી જાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *