ઓફીસમાં મને શીખવવાના બહાને એ મારા શરીરને પણ સ્પર્શી લેતો હતો, મે તેને રિસ્પોન્સ આપતા એ મારી ઉપર
સર, હમણાં જ હું પોતે જ એક વિચિત્ર સમસ્યામાં ફસાઈ ગઈ છું. હું મારા પાડોશમાં રહેતા યુવક સાથે લવમાં પડી ગઈ છું અને હાલમાં જ છું હું ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ એક કંપનીમાં જોબમાં લાગી ગઈ છું. અને મારી ઓફિસમાં બધા જ મારી સાથે ફ્રેન્ડશિપ કરવા હોડમાં પડયા હોય એવું મને લાગે છે. બધા શરૂઆતથી જ મને હેલ્પ કરી રહ્યા હોય છે.
તેેમાંય મારી નજીક બેસતો કલિગ તો મારો ખૂબજ ખ્યાલ રાખતો હોય છે મને ન આવડતુ હોય તે બધું શીખવાડી દે છે. માત્ર થોડા સમયમાં જ એ મને ખૂબજ ગમવા લાગ્યો છે એ કામ કરતાં કરતાં કે મને કંઈક શીખવતી વેળા મારા શરીરને પણ સ્પર્શી લેતો હોય છે. હું તેને રિસ્પોન્સ આપતા મારી જાતને રોકી જ શકતી નથી. મને સાથે મારા પાડોશી યુવક લવરનો પણ વિચાર આવતો હોય છે.
અને એની સાથે મારે શરીર સંબંધ છે જ. ઓફિસમાં મારો કલિગ હવે મારી સાથે આગળ વધવા માંગે છે. એકવાર તો એણે મને એના સિક્રેટ પાર્ટ્સનો પણ સ્પર્શ કરાવી દઈ સોરી કહેતા મેં સ્મિત આપ્યું હતું એટલે પછી તો એણે મને એકદમ બાથમાં ભીડીને મોલેસ્ટ કરી હતી.
મેં એને ધક્કો મારીને હવે પછી હવે આગળ નહીં વધવા કહેતાં એણે સોરી કહી દીધું હતું અને પછી મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું છે. અને મને મારો પાડોશી બોયફ્રેન્ડ લવર તો ખુબજ ગમે જ છે, અને આ પણ એટલો બધો ગમે છે કે ન પૂછો વાત પણ તેણે બોલવાનું બંધ કર્યું છે તે મને નથી ગમતું. હું એને બોલવવા પ્રયાસ કરતી હોવ છું તો ય બોલતો જ નથી. તો મારે શું કરવું એ જ મને કાંઈ સમજાતું નથી.
ઉતર: રૂપા, અત્યારે તારી ઉંમર જ એવી છે કે તું આવી સમસ્યાઓમાં ફસાય જાય. પરંતુ તું એટલી બધી નાદાન ઉંમરની નથી કે તને સારા નરસાનો ખ્યાલ પણ ન આવે. તું ગ્રેજ્યુએટ થઈને નોકરી કરે છે એટલે મેચ્યોર તો છે જ. તેં કહ્યા મુજબ તું તારા પાડોશી યુવક સાથે લવમાં પડી છે અને એટલી હદે કે તમે શરીર સંબંધ પણ બાંધી લીધો છે. એટલે કે બધી જ મર્યાદા તમે પાર કરી જ ચૂક્યા છો.
અહીં સદનસીબ છે કે તું પ્રેગ્નન્ટ નથી બની. અને કદાચ પ્રિકોશન્સ લેતા હશો. તમારા વચ્ચે ક્યારથી લવ થયો છે એ આગળ મેરેજ કરવાના છો કે તે અંગે તે કોઈ અહીં ફોડ પાડયો નથી. અને આ દરમિયાન તને તારી ઓફિસમાં થોડા સમયમાં જ તારા કલિગ યુવાન સાથે લવની ફીલિંગ થઈ ગઈ છે. એટલું જ નહીં એ બોલતો પણ નથી તે પણ તારાથી સહન થતું નથી.
ઓફિસોમાં કેટલાક સહકર્મચારીઓ વચ્ચે પ્રેમસંબંધો બંધાવા અને તે શારીર સુખ માણવા સુધી પહોંચવા એ સામાન્ય બાબત લાગે છે. સાથે કામ કરવાને કારણે વધુ સમય સાથે રહેવાથી અને એકબીજાને હેલ્પ કરવાથી ઘનિષ્ઠતા વધી જાય એ સ્વાભાવિક વાત છે તને તારા કલિગ સાથે વધુ ક્લોઝ રિલેશનશિપ થવાનું કારણ પણ એ જ છે. આ સાથે અગત્યની બાબત છે યૌવન.
યુવા વયમાં લવ અને સે ક્સવૃત્તિ સહજ હોય છે એમાં પણ કંઈ નિયંત્રણ રહેતું નથી હોતું. શારીરિક આકર્ષણ ખૂબજ રહે છે. અને જોકે આ બાબતમાં વ્યક્તિના પોતાના પર ઘણો આધાર હોય છે.
નબળી ક્ષણો પણ કાબૂ રાખવો જ જોઈએ. પોતાની લાગણીને છૂટો દોર ન આપી શકાય. અને આગ અને ઘી ભેગા થતાં ભડકો તો થાય જ. યુવક-યુવતી પરસ્પર મળે, અને એકબીજાને ગમે પછી એવી અનેક તકો સર્જાય કે શરીર સંબંધ બાંધવા લલચાય જાય.
આવા સમયે સમજદારી ખૂબ જરૂરી હોય છે. આમાં પાત્રોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. ફ્રેન્ડશિપ થાય, વધુ ક્લોઝ આવીએ એનો મતલબ શરીર સંબંધ બાંધવો જ જોઈએ એવું નથી હોતું.
પ્રેમ તે વિના પણ શક્ય હોય છે. અને નિભાવી પણ શકાય છે. હવે તારા કેસમાં તારે સાવચેત થઈ જવાની જરૂરી છે… પહેલાં તો તું નિર્ણય કરી લે કે તારે તારા પાડોશી લવર યુવક સાથે લગ્ન કરવા છે કે નહીં? તો બંને આમ તો પતિ-પત્ની જેમ જ વર્તી રહ્યા છો.
અને ધારો કે, તમારા બંને વચ્ચેનો પ્રેમ માત્ર શરીરસંબંધ પૂરતો જ સીમિત રહેવાનો હોય છે તો તારે એ સંબંધનો તાત્કાલિક અંત લાવી દેવો જોઈએ. તમારા બંને વચ્ચે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ.
ભવિષ્યમાં કોઈપણ વિઘ્ન વિના તમે મેરેજ પણ કરી શકો એમ હોય તો પછી તારા પહેલા સંબંધને જ પ્રાયોરિટી આપી દેવી જોઈએ. જો એમ શક્ય ન હોય તો તારા ઓફિસવાળા કલિગ ફ્રેન્ડને મનાવી લેવો જોઈએ. એ તને ખરેખર ચાહવા પણ લાગ્યો હોવાનો તેનો પ્રતિભાવ જણાય છે
એને ખોટું લાગ્યું હોવાથી તેણે બોલવાનું પણ બંધ કરી દીધું છે. પણ તે થોડા સમય પૂરતું જ હોવાનું. . તું એને જરા લાગણી દર્શાવીને બોલીશ એટલે સંબંધ યથાવત્ થઈ જ જશે. તું જો તારા પ્રથમ પાડોશી પ્રેમીને પરણવાની હોય છે તો તારા આ ક્લિગ મિત્રને ધીરેથી સમજાવવાની કોશિશ કરજે. એને પછી સ્પષ્ટ રીતે રહેવાનું કે એટલે બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હવે શક્ય નથી પરંતુ ફ્રેન્ડશિપ ચાલું જ રહેશે.
એ પણ સમજી જ જશે. અને બીજું એ કે તે પરણેલો પણ હોય શકે છે. એટલે તારે આમ પણ સંભાળવું જરૂરી છે. તારી સ્પષ્ટતાઓ પછી ન સમજે અને હદ વટાવવા પ્રયાસ કરે છે તો તારે તેને ફરિયાદ કરવાની ધમકી સુધી જવું જરૂરી જ રહેશે. હવે આ અંગે તારે શું કરવું જોઈએ તે સ્પષ્ટ થઈ ગયું છે. એટલે બધું તારા ઉપર નિર્ભર રહેલું છે. તું તારી જાતને સંયમમાં રાખ અને એ તારા માટે ખૂબજ જરૂરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.