આ છોકરીએ સોંગ સાથે એવું એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે, જુવો વિડીયો
સોશિયલ મીડિયા પર ‘ હવા મે ઉડતા જાયે ‘ સોંગ હમણાં ધૂમ મચાવી રહ્યું છે. આ સુપરહિટ સોંગ પર મજેદાર રિલ્સ પણ બની રહી છે. દરેક વ્યક્તિ પોતાના ડાન્સ મૂવ્સથી લોકોનું દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને તમારા હોશ ઉડી જશે. આ સોંગ પર એક છોકરીએ શાનદાર ડાન્સ કર્યો છે જેનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
‘હવા મે ઉડતા જાયે’ સોંગ પર છોકરીએ આપ્યા ગજબના એક્સપ્રેશન
વાઇરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે એક છોકરી જે પેરોટ કલરનો ડ્રેસ પહેરીને પોપ્યુલર સોંગ ‘ હવા મે ઉડતા જાયે ‘ પર ગજબના એક્સપ્રેશન આપી રહી છે. વિડીયોમાં છોકરી એકદમ પરી જેવી લાગી રહી છે. તે સોંગ સાથે અલગ અલગ ડાન્સ સ્ટેપ કરી રહી છે. સાથે જ તેના ચહેરા પરના એક્સપ્રેશન પણ ખૂબ સુંદર આપે છે. તેની માસુમિયત લોકોને ખૂબ ભાવિ હતી અને તેનો ડાન્સ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તો ચાલો આ વિડીયો જોઈએ.
જુવો વિડીયો :
View this post on Instagram
છોકરીનો ડાન્સ વિડીયો લોકોએ કર્યો પસંદ
ડાન્સ કરી રહેલી છોકરીનો આ વિડીયો 10 ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડીયોને અત્યાર સુધી 11 હજાર લોકો પસંદ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર છોકરીનો ડાન્સ સ્ટેપ જોઈને લોકો દંગ રહી ગયા છે. વિડીયો જોઈને દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું તો અન્ય એક વ્યક્તિએ ‘ ઓસમ લૂકિંગ ‘ લખી પોતાની પ્રતિક્રિયા આપી છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.