દિવસ કે રાત? આ સમયે કરશો સમાગમ તો મજા થઇ જશે બમણી, જાણો

સં-ભોગ અંગે તમે જે વિચારો છો, તે વધારે છે. સે-ક્સ કપલ્સને આનંદ જ નહીં માનસિક શાંતિ અને શરીરને તાજગી પણ આપે છે. સે-ક્સ કર્યા બાદ દંપતિના મન પણ પ્રફુલ્લિત રહે છે. સામાન્ય રીતે દંપતિ વચ્ચે શા-રીરિક સં-બંધો રાત્રિના સમયે જ બંધાતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે સે-ક્સ માટે દિવસનો સમય સૌથી વધારે સારો ગણાય છે ? સે-ક્સનો આનંદ જો બમણો કરવો હોય તો તેના માટે ખાણીપીણી અને સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આજે જાણો આયુર્વેદ અનુસાર કયા સમયે શા-રીરિક સં-બંધો બાંધવા ઉત્તમ ગણાય છે.

આયુર્વેદ મુજબ મોડી રાતે S-E-X કરવું યોગ્ય નથી. આયુર્વેદમાં સે-ક્સ કરવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદય બાદ પરંતુ સવારે 10 વાગ્યાથી પહેલા માનાવમાં આવે છે. ત્યારે સાંજના સમયની વાત કરીએ તો રાતમાં 10 થી 11 વચ્ચે સે-ક્સને યોગ્ય સમય માનવામાં આવે છે. કારણકે આ સમયે શરીરમાં સૌથી વધારે ઉર્જા હોય છે. સાથે જ આયુર્વેદમાં જમ્યા પછીના બે કલાક બાદ સંભોગની સલાહ આપવામાં આવે છે.

ભૂખ્યા પેટે સે-ક્સ ન કરવું જોઇએ. જ્યારે તમે ભૂખ્યા હોવ છો તો વાત અને પિત્ત વધારે હોય છે. સે-ક્સથી વાત વધે છે. જેથી ભૂખ્યા પેટે સે-ક્સ કરવાથી માથાનો દુખાવો, ઉલટી અને ગૈસ્ટ્રિક જેવી સમસ્યાઓ થઇ શકે છે. સે-ક્સ કરતા પહેલા એવા ખાનપાન પસંદ કરો જે રસ અને શુક્ર ધાતુ પોષિત કરે. ઘી, ચાવલ, નારિયેલ જ્યૂસ અને બદામ ફૂડ્સમાં આવે છે.

સે-ક્સ બાદ નાહવું જોઇએ અને આરામદાયક કપડા પહેરવા જોઇએ. ખુલી હવામાં જવું જોઇએ. તેમજ ખાંડથી બનેલું સરબત, સૂપ, ઠંડૂ પાણી પીવું જોઇએ. જેથી શરીર તેની યોગ્ય સ્થિતિમાં આવી જાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *