લગ્નના ત્રણ વર્ષ પછી પણ ગર્લફ્રેન્ડને ન ભૂલી શક્યો પતિ, પછી પત્નીએ એવું પગલું ભર્યું કે…

આ બનાવ તમને લોકોને સાંભળીને થોડો અજીબ લાગી શકે છે પણ મધ્યપ્રદેશ રાજ્ય માટે આ કોઈ નવો બનાવ નથી. આ પહેલાના વર્ષ 2019 માં ભોપાલમાં પણ આવો જ એક બનાવ બહાર આવ્યો હતો. અહીંયા લગ્નનાં 7 વર્ષ પછી મહિલાએ તેનાં પતિને છૂટાછેડા આપી દીધા હતા, જેના લીધે તેને તેની ગર્લફ્રેન્ડની સાથે પાછા લગ્ન બંધનમાં જોડાઈ શકે છે.

મધ્યપ્રદેશ રાજ્યમાં ભોપાલ એટલું વિચિત્ર કહેવાતું નથી. અહીંયા આપણે વારંવાર આવા અલગ અલગ બનાવો બહાર આવતા હોય છે. મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલમાં હાલના સમયમાં જ આવો જ એક બનાવ બહાર આવ્યો છે. મધ્યપ્રદેશનાં ભોપાલમાં એક મહિલાએ લગ્નનાં 3 વર્ષ બાદ તેનાં પતિને તેની પ્રેમિકાની સાથે લગ્ન કરવા માટે મદદરૂપ બની છે. પત્નીએ તેનાં જ પતિનાં જૂના પ્રેમથી મિલન કરાવવા માટે છૂટાછેડા લેવાનું વિચાર્યું પણ ન હતું.

મહિલાનાં વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મહિલાનાં પતિ લગ્નની 3 વર્ષ બાદ પણ તેની પહેલી ગર્લફ્રેન્ડને ભૂલી શક્યા ન હતા. જેથી મહિલાએ તેનાં પતિને છૂટાછેડા આપી, પતિને તેની પહેલી ગર્લફ્રેન્ડની સાથે લગ્ન કરવા માટેની મંજૂરી આપી હતી .

ફરિયાદીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ તેની પત્ની તેમજ ગર્લફ્રેન્ડ બંનેની સાથે સંબંધ બાંધવા માંગતો હતો, પણ તે કાયદેસર રીતે શક્ય ન હતું. પરંતુ મહિલાએ આ રીતે તેનાં પતિને છૂટાછેડા આપી દીધા અને તેના પતિને ફરીથી લગ્ન કરવા માટેની મંજૂરી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *