03.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
 • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
 • પ્રેમીજનો:-આપની મહેનત એળે ન જાય તે જોવું.
 • નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં નિરાશા રહે.
 • વેપારીવર્ગ:-ખર્ચ વધતો જણાય.
 • પારિવારિકવાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:-૭

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-સ્વજન/સખી ની મદદ મળે.
 • લગ્નઈચ્છુક :-અંગત ચિંતા દૂર થાય.
 • પ્રેમીજનો:-સાનુકૂળ તકની આશા ફળે.
 • નોકરિયાત વર્ગ :-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
 • વેપારીવર્ગ :-આવેશ ઉગ્રતાથી સંભાળવું.
 • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તકની આશા ફળે.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય માં સહભાગી થવાનો મોકો મળે.
 • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ થી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:-મુલાકાત સફળ નીવડે.
 • નોકરિયાત વર્ગ:-કસોટી કારક સમય.
 • વેપારીવર્ગ:-સમસ્યાથી સંભાળવું.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વના કાર્ય ઉકેલી શકો.
 • શુભરંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલી શકો.
 • લગ્નઈચ્છુક :-ગૂંચવણ નો ઉકેલ સફળતાનો માર્ગ ખોલે.
 • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ નીવડે.
 • નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ રહે.
 • વેપારી વર્ગ:-પ્રયત્નો ફળદાયી ગણાય.
 • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં ધીમી પ્રગતિ સંભવ.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:-૮

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
 • લગ્નઈચ્છુક :-મનની મૂંઝવણ દૂર થાય.
 • પ્રેમીજનો :-અવરોધ રહે સાવચેત રહેવું.
 • નોકરિયાત વર્ગ :-વિલંબ વિઘ્નના સંજોગ.
 • વેપારીવર્ગ :-સંજોગ સુધરતો જણાય.
 • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક :-૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
 • પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
 • વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે.
 • શુભ રંગ:-ભૂરો
 • શુભ અંક:- ૩

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:આનંદદાયક દિવસ રહે.
 • લગ્નઈચ્છુક :-લગ્ન માટે સારા સંજોગ રચાતા જણાય.
 • પ્રેમીજનો:-અંતરમાં રાહત મળે.
 • નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે પ્રવાસ થાય.
 • વ્યાપારી વર્ગ:વેપાર-ધંધા અર્થે પ્રવાસ મુસાફરી થાય.
 • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં ગેરસમજ ટાળવી.
 • શુભ રંગ:-ક્રીમ
 • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થતાં નિરાશા રહે.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની આશા ફળે.
 • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
 • નોકરિયાતવર્ગ:-નોકરીમાં માન-સન્માન પ્રાપ્ત થાય.
 • વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
 • પારિવારિક વાતાવરણ:-વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:-૪

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- પ્રયત્નો એળે ન જાય તે જોવું.
 • લગ્નઈચ્છુક :-વાત સંભવ થતી જણાય.
 • પ્રેમીજનો :-પ્રયત્ન સફળ થતાં જણાય.
 • નોકરિયાતવર્ગ :-ચિંતા દૂર થાય.
 • વેપારીવર્ગ:-મહેનત માં વધારો કરવો.
 • પારિવારિક વાતાવરણ:-આપના અટકેલા કાર્યો પાર પડવાની સંભાવના.
 • શુભરંગ:-પીળો
 • શુભઅંક:-૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ગેરસમજ ટાળવી.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી નીવડે.
 • પ્રેમીજનો:-મુશ્કેલથી મુલાકાત સંભવ રહે.
 • નોકરિયાત વર્ગ:-આવકમાં સુધારો થતાં આનંદ રહે.
 • વેપારીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
 • પારિવારિકવાતાવરણ:-સામાજિક/ગૃહજીવનમાં ચકમક ન થાય તે જોવું.
 • શુભ રંગ :-નીલો
 • શુભ અંક:-૯

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-અતિ સ્વાભિમાનથી સંભાળવું.
 • લગ્નઈચ્છુક :-સફળતા માટે પ્રયત્નો વધારવા.
 • પ્રેમીજનો:-મન ભટકતું હોય ચિંતા રહે.
 • નોકરિયાત વર્ગ:- અવરોધ દૂર થતાં જણાય.
 • વેપારીવર્ગ:- સમસ્યાનો સિલસિલો અટકે.
 • પારિવારિકવાતાવરણ:-સમસ્યાના હલ માં વિલંબ જણાય.
 • શુભરંગ:-લીલો
 • શુભઅંક:-૨

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- સફળતા મળે.
 • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-અટકેલા કાર્યો આગળ ધપાવી શકો.
 • વેપારી વર્ગ:- આવક જાવક માં ધ્યાન આપવું.
 • પારિવારિક વાતાવરણ:-શત્રુભય દૂર થાય.સંપત્તિના કામ ફળે.
 • શુભ રંગ :- નારંગી
 • શુભ અંક:-૫

Leave a Reply

Your email address will not be published.