27.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- ચૌદશ ૨૫:૧૮ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- પુનર્વસુ ૨૭:૫૦ સુધી.

યોગ :- વિષ્કુંભ ૨૦:૫૬ સુધી.

કરણ :- ગરજ ૧૩:૨૦ સુધી. વણિજ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૪

ચંદ્ર રાશિ :- મિથુન ૩૧:૪૧ સુધી. ત્યારબાદ કર્ક

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- લાભની આશા વરતાય.

લગ્નઈચ્છુક :- મૂંઝવણમાંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ ના ભારણથી મુંઝવણ રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- પ્રવાસ,મિલન-મુલાકાત થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- સમસ્યા ઘેરી ન બને તે જોવું.

નોકરિયાત વર્ગ:-યોગ્યતાથી નીચુ કામ મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સારુ વાતાવરણ જણાય.

લગ્નઈચ્છુક :- માંગલિક કાર્ય સંભવ રહે.

પ્રેમીજનો:- મનોરથ પાર પડવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી/કામકાજની સમસ્યા દૂર થાય.

વેપારીવર્ગ:- આર્થિક ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-લાભદાયી સંજોગો સર્જાય.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક ખર્ચ-વ્યય રહે.

લગ્નઈચ્છુક :- સારી તક સંભવ રહે.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બનતા જણાઈ.

નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી બને.

વેપારી વર્ગ:- પરિસ્થિતિ બદલાતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્યમાં બદલાવ જણાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ તણાવ રહે.

લગ્નઈચ્છુક :- મુલાકાત ફળદાયી રહે.

પ્રેમીજનો :-વિરોધીના હાથ હેઠા પડે.

નોકરિયાત વર્ગ :- ધીરજથી સમસ્યા સુલજાવી શકો.

વેપારીવર્ગ :- આર્થિક પ્રશ્ન હલ કરવો.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :- અવરોધમાં ઘટાડો જણાય.

પ્રેમીજનો:- પ્રયત્નો વિલંબથી સફળ થાય.

નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થાય.

વેપારીવર્ગ:- ચિંતા વ્યથા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્યો સંભવ રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.

પ્રેમીજનો:-મુલાકાત માટે આશા રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી માં પ્રગતિ સંભવ.

વ્યાપારી વર્ગ:સફળતા માટે વાણીમાં મીઠાશ જાળવવી.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નો સરળતા બનાવે.

લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગથી સંભાવના બને.

પ્રેમીજનો:- અવરોધના વાદળો વિખરાતા જણાય.

નોકરિયાતવર્ગ:- સમસ્યા હલ થાય.

વેપારીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી હાલ નીકળશે.

પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :- મનોરથ સફળ થતાં જણાય.

પ્રેમીજનો :- પ્રયત્નો સફળ બને.

નોકરિયાતવર્ગ :-આર્થિક પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- સંતાન અંગેની ચિંતા જણાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો:- શુભ સંજોગ રચાય.

નોકરિયાત વર્ગ:- હાની થી સંભાળવું.

વેપારીવર્ગ:-હરીફ શત્રુથી તંગદિલી રહે.

પારિવારિકવાતાવરણ:- પ્રવાસ-પર્યટન સંભવ રહે.

શુભ રંગ :-નીલો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- મનની મુરાદ સાકાર થતી જણાય .

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ દૂર થાય.સમસ્યા હળવી બને.

વેપારીવર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા દૂર કરવાના પ્રયત્નો સફળ થાય.

શુભરંગ:-લીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ રહે.

લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગો રહે.

પ્રેમીજનો:-મુલાકાત ફળે.

નોકરિયાત વર્ગ:- તણાવ દુર થાય.

વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નો હલ થાય.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ દૂર થાય.શુભ સંજોગ રહે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૩

Leave a Reply

Your email address will not be published.