જે સુંદર અભિનેત્રી સાથે સલમાને રોમાંચ કર્યો હતો તે આજે આવી દેખાઈ છે…

સલમાન ખાન એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા, પ્રાસંગિક ગાયક અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ત્રીસ વર્ષથી વધુની ફિલ્મી કારકીર્દિમાં ખાનને અસંખ્ય એવોર્ડ મળ્યા છે.આમ તો સલમાન ખાન બધી સુંદર અભિનેત્રી સાથે રોમાન્સ કરતા જ રહે છે એમાંથી એક કે સલમાને જેની સાથે રોમાંસ કર્યો તે સુંદર અભિનેત્રી વિશે જણાવીશુ કે આજે તેની આવી પરિસ્થિતિ છે. સલમાન ખાન એક બોલિવૂડ એક્ટર છે જેમણે લગભગ બોલિવૂડની દરેક અભિનેત્રી સાથે કામ કર્યું છે અને ઘણી ફિલ્મો બનાવી છે અને આટલું જ નહીં સલમાને ઘણી અભિનેત્રીઓને બોલીવુડમાં સ્થાન પણ અપાવ્યું છે, તેથી સલમાન ખાન બોલીવુડમાં બધાના પ્રિય છે, હોય પણ કમ નહિ તે જરૂર પડે ત્યારે દરેકને મદદ કરે છે.

સલમાન ખાને ઘણીવાર બોલીવુડમાં નવી પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું છે. અને પોતાની ફિલ્મો દ્વારા ઘણી નવી અભિનેત્રીઓને લોંચ કરી છે, જોકે સલમાન ખાને બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ બનાવી હતી, પરંતુ તેમાંની થોડીક અભિનેત્રીઓ આજે કાયમ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવી શકી છે. કેટલાક લોકો તેને સહાયક કહે છે, કેટલાક તેને તરંગી કહે છે. હું તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેમણે સલમાનની મદદથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી, પરંતુ હવે તે ફિલ્મોથી દૂર અનામી જીવન જીવે છે.

અહીં અમે ફિલ્મ અભિનેત્રી રંભા વિશે વાત કરી રહ્યા છીએ.જેમણે સલમાન ખાન સાથે અનેક સુપરહિટ ફિલ્મ જોડિયા અને ફિલ્મ બંધનમાં કામ કર્યું છે, પરંતુ રંભા એવી અભિનેત્રી છે જેણે સલમાનની મદદથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ માત્ર બે ફિલ્મો કરી હતી. તે પછી જ તે બોલિવૂડથી ઘણી દૂર ગઈ છે. તમને જણાવી દઈએ કે રંભા લગભગ ઉંમર માં 10 વર્ષ સલમાન કરતા નાની છે. બોલિવૂડ સિવાય રંભાએ તમિલ, મલયાલમ, તેલુગુ, ભોજપુરી ફિલ્મોમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.રંભાએ 15 વર્ષની વયનું શિક્ષણ છોડી દીધું હતું અને ત્યારબાદ તેની કારકીર્દિની શરૂઆત હરિહરનની મલયાલમ ફિલ્મ સરગમ (1992) વિનીથની સાથે કરી હતી.

રંભા દક્ષિણમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે .તેનું અસલી નામ વિજયલક્ષમી છે .તે મૂળ વિજયવાડા આંધ્રપ્રદેશ ની છે.રંભાએ 100 થી વધુ દક્ષિણ ભારતીય ફિલ્મો અને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.અને એક સમય એવો હતો કે જ્યારે રંભા ખૂબ જ સુંદર નાયિકાઓમાંની એક માનવામાં આવતી હતી, ચાહકો તેની પાછળ જાન આપવા તૈયાર થઇ જતા.તેણે પોતાના અભિનય થી બૌ જ પ્રશંશા મેળવી હતી.પરંતુ તમને જણાવી દઇએ કે રંભા પરિણીત છે અને લગ્ન કર્યા પછી ફિલ્મો થી ઘણી દૂર થઇ ગઈ.

ત્યારપછી તેણીએ ખૂબ જ લોકપ્રિય તમિલ ટીવી શો મનાડા માઇલાદા અને તેલુગુ નૃત્ય શો ધીથી નું ન્યાયાધીન કર્યું છે.અને આ સાથે, તેમની સુંદરતા પણ પહેલાની જેમ નથી રહી, જે રંભાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાય છે.તે ચેન્નાઈ માં આવેલા કોલોર્સ હેલ્થ કેર ની બ્રાંડ એમ્બેસેડર છે.રંભાએ કેનેડા સ્થિત ઉદ્યોગપતિ ઇન્દ્રકુમાર પથામનાથન સાથે લગ્ન કર્યા હતા.હાલ માં તેને 3 સંતાન પણ છે.જેમાંથી 2 છોકરીઓ અને 1 છોકરો છે .અત્યારે હાલ માં કેનેડા માં સ્થિત ટોરોંટો માં શાંતિ થી જીવન વ્યતીત કરી રહી છે.

એક સમય હતો જ્યારે આ ફિલ્મ અભિનેત્રીની સુંદરતા એવી હતી કે ચાંદ પણ શર્માઈ જાય. પણ સમયની સાથે ઘણાં પરિવર્તન પામ્યા અને આવું જ કંઈક બોલીવુડની સુંદર અભિનેત્રી રંભા સાથે થયું છે અને તેથી જ હવે ઘણા દિવસો સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી તે તેના પરિવાર સાથે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન જીવે છે અને આ સમયે તે એટલી બધી છે કે ભાગ્યે જ કોઈ તેને ઓળખી શકશે.

Leave a Reply

Your email address will not be published.