સુહાગારતની રાતે દુલ્હનને શું કર્યું કે દુલ્હો થઈ ગયો બેહોશ .. જાણો

દરેક વ્યક્તિને લગ્ન કરવાની ઘણી ઉત્સુકતા હોય છે.તે વિચારતો હોય છે કે લગ્ન પછી પોતાના બધા સપના પૂર્ણ કરે.એક નવું જીવન ચાલુ કરીને સુખ શાંતિ પૂર્વક રહેવા મંગા હોય છે.પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં એક યુવકના જીવન સાથે એક મોટી મજાક બનીને ઉભી રહી છે.

આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના એક વિસ્તારમાંથી બહાર આવી છે.જેમાં મળતી માહિતી મુજબ યુવકે પોતે યુવતી સાથે લગ્ન કરી જયારે પોતે રાત્રે હનીમૂન સમયે પત્નીને જોઇને પોતાના બધા સપના વેડફાઈ ગયા હોય એવું લાગ્યું.

મળતી માહિતી મુજબ જયારે જયારે લગ્ન પછી પોતે ઘરની દરેક વિધિઓ પૂર્ણ કર્યા પછી આ વિવાહિત પતિ તેની પત્ની સાથે હનીમૂન મનાવવા માટે ખૂબ ઉત્સુક હતો.વરરાજા ધીરજ રાખી શક્યો ન હતો.તે પોતાની પત્નીને વહેલી તકે તેની બાહોમાં બાંધી લેવા માંગતો હતો.તે સ્ત્રી કે જેની સાથે તે પોતાનો પરિવાર સ્થાયી કરવા માંગે છે તે સ્ત્રી નહીં પણ એક કિન્નર હતી.

આ સમગ્ર સમય દરમિયાન આ ગરીબ વરરાજાના હોશ ઉડી ગયા હતા.તેને લાગ્યું કે મારા જીવનમાં એક મોટી મજાક થઇ છે.તે પછી અહીં પતિ બૂમ પાડવા લાગ્યો.પછી પત્ની પણ જોરજોરથી બૂમ પાડવા માંડી.આ સ્થિતિમાં તેના દરેક પરિવાર ભેગો થયો.જયારે પરિવારે પણ આ જોયું તો તેમના પણ હોશ ઉડી ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગે તેમના માતા પિતા પર ફોન કર્યો.પરંતુ આ સમગ્ર બાબત અંગે તેમને સંપૂર્ણ માહિતી હતી.પણ ફોન આવવાથી યુવતીનો પરિવાર ત્યાં આવી પોહ્ચ્યો.અને ભારે હોબાળો મચાવ્યો હતો.યુવતીના પરિવારે યુવકના પરિવાર પર દબાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે આ બંનેના લગ્ન થઇ ચુક્યા છે.

હવે આ લગ્ન તોડવા ન જોઈએ.પરંતુ સાથે રહો તેવું કહેવા લાગ્યા હતા.એક બાજુ યુવક સાથે થયેલી આટલી મોટી મજાક તો બીજી બાજુ સામેના પરિવાર તરફથી મોટું દબાણ હતું. છેવટે તે કંટાળીને પોલીસ સામે ફરિયાદ નોંધાવી.જેમાં આ અંગે પોલીસે તપાસ કરી છે જયારે બીજી બાજુ યુવકના પરિવાર આ કિન્નરને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *