મહિલા 61 વર્ષના વૃદ્ધને લઈ ગઈ હોટલ રૂમમાં અને પછી શરૂ કર્યું આ કામ…..

શહેરમાં થોડા દિવસો પહેલા જ મહિલા ક્રા’ઇ’મમાં ત્રણથી ચાર હ’ની ટ્રે’પની ફરિ યાદો આવી હતી. જેમાં ડિસમિસ પોલીસ કર્મી અને વકીલ સં’ડો’વા’યેલા હતા. ત્યારે વધુ એક હ’ની ટ્રે’પનો કિ’સ્સો સામે આવ્યો છે. 61 વર્ષીય વૃદ્ધનો એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ ના’જુ’ક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે પર હોટલમાં જવાનું કહી વૃદ્ધને હોટલમાં લઈ જઈ આ મહિલા ન’ગ્ન થઈ ગઈ અને વૃદ્ધના કપડા ઉ’ત’રા’વી તેઓને બ’હો’પા’શમાં જ’ક’ડી લીધા હતા. તેવામાં કેટલાક લોકો આવ્યા અને મહિલા સાથે ખો’ટું કર્યું છે, પોલીસ કે’સ કરીશું અને ગુ’નો નોં’ધાવવાની ધ’મ’કી આપી 13 લાખની માં’ગણી કરી હતી. મહિલાએ વૃદ્ધ સામે ફરિ યાદ પણ નોધાવી હતી. જ્યારે આ મામલે પોલીસ વૃ’દ્ધ પાસે પહોંચી તો આ સમગ્ર કૌ’ભાં’ડ સામે આવતા પોલીસે પાંચ લોકો સામે ગુ’નો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલા આ વૃદ્ધના ફોન પર એક ફોન આવ્યો હતો. જેમાં સામે ફોન કરનાર વ્યક્તિએ પોતે “મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે તેવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના તેમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા. પણ વૃદ્ધ ત્યાં જવાનું ભૂ’લી ગયા અને તેઓ મંદિર દર્શન કરવા નીકળી ગયા હતા.

ત્યાં દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધ ત્યાં પહોંચતા જ મહિલા બાઇક પર બેસી ગઈ અને વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા. પણ ત્યાં નોકરી માટે નક્કી ન થતા મહિલા વૃદ્ધ સાથે પરત કૃષ્ણનગર આવી હતી. ત્યાં આ મહિલાએ વૃદ્ધ પાસે 100 રૂ. માગતા વૃદ્ધએ 100 રૂ. આપ્યા હતા. બાદમાં સાંજે આ મહિલાનો ફોન આવ્યો હતો અને તેને મળવાનું કહ્યું હતું. પણ મહિલાએ ફોન કરી કહ્યું કે, તે ભાભી સાથે સિવિલ હૉસ્પિટલમાં છે અને તેને મોડું થવાનું છે જેથી બીજે દિવસે સૈજપુર મળવાના મેસેજ કર્યા હતા. બાદમાં આ મહિલા વૃદ્ધ ને મળી અને કહ્યું કે, તેને તેમની સાથે વાત કરવી છે. જેથી વ’સ્ત્રા’લ દાદાના મંદિર પાસે જઈ વાત કરશે. વૃદ્ધએ કહ્યું કે, અહીં જ વાત કરીએ તો મહિલાએ કહ્યું કે, તેને અહીં ઓળખીતા ઘણા છે એટલે વૃદ્ધ તેને વ’સ્ત્રા’લ લઈ ગયા હતા.

ત્યાં પહોંચી મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સ’મ’સ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જોકે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં પરમદિવસે બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું કે, હોટલમાં તો આઈડી પ્રુ’ફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુ’ફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગે’સ્ટ હાઉસમાં ગયા હતા. હોટલમાં 600 રૂ. આપી રૂમ નમ્બર 503માં વૃદ્ધ ગયા હતા. બાદમાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા ન’ગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ ન’ગ્ન કરી બા’હો’પા’શમાં જ’ક’ડી લઈ પોતાના પર સુ’ઈ જવા કહ્યું હતું.

અચાનક જ આશાએ હા’ર્ટ ઓ’પરે’શ’ન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉ’તા’રી પોતે કપડા પહેરી લીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપશન કાઉન્ટર પર બો’લાચા’લી કરતા હતા. બાદમાં એક શખ્શે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે તેમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. બાદમાં અનેક વાર વાતો કરી 13 લાખની માં’ગ કરી વૃદ્ધને બ’ળા’ત્કા’રના ગુ’નામાં ફ’સા’વી દેવાની ધ’મ’કી આપી હતી.

રાજેશ નામના એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દે’વાનું જણાવ્યું હતું. આ દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા અને વૃદ્ધ સામે બ’ળા’ત્કા’રની ફરિ યાદ હોવાનું જણાવ્યું હતું. પણ ફરિ યાદ કરનાર અમિષા હતી અને તે જ આશા બની આ વૃદ્ધને ફ’સા’વી રહી હોવાનું સામે આવતા વૃદ્ધએ પોલીસને રજુઆત કરતા હ’ની ટ્રે’પનો કિ’સ્સો સામે આવતા બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુ’નો નોં’ધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *