છોકરીએ ‘પરી હું મે’ સોંગ પર આપ્યા કામાલના એકપ્રેશન જોઈને હેરાન થઈ જશો, જુવો વાઇરલ વિડીયો

અત્યારે ડાન્સનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. એટલે લોકો કોઈ પણ સોંગ પર ડાન્સ કરતા હોય છે. એમા પણ લોકો એવું સોંગ પસંદ કરતાં હોઇ છે જે ખૂબ ફેમ હોય અને લોકો એ સોંગ ખૂબ પસંદ કરતાં હોય અને સાથે સાથે તે સોંગ પરના ડાન્સ સ્ટેપ પણ જબરદસ્ત હોય. હા તો અત્યારે મોટા ભાગના લોકો પોતાનું ડાન્સ ટેલેન્ડ સોશિયા મીડિયા દ્વારા લોકોને બતાવી રહ્યા છે. અને ઘણા લોકો ખૂબ ફેમસ પણ થઈ રહ્યા છે. લોકોનું અટેન્શન પોતાની તરફ કરવામાં સફળ રહ્યા છે.

છોકરીઓએ કર્યો જબરદસ્ત ડાન્સ

વિડીયો જોતા જણાય છે કે બે છોકરી ‘પરી હું મે’ સોંગ પર જોરદાર એકપ્રેશન સાથે ખૂબ જ કમાલનો ડાન્સ કરી રહી છે. વિડિયોમાં ડાન્સ કરતી બંને છોકરીએ સેમ બ્લૂ કલરની સાડી પહેરી છે. સાડીમાં બંને છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. જોરદાર એકપ્રેશન સાથે બંને છોકરી ડાન્સની શરૂઆત કરે છે. ડાન્સ કરતી વખતે છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન છે. બંને છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ડાન્સમાં છોકરીઓના કમાલના ઠુમકા અને કતીલાના અદાના લોકો દિવાના થઈ ગયા .

જુવો વિડીયો :


સોશિયલ મીડિયા પર જમકાર થયો વાઇરલ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવીરહ્યો છે. આ વિડીયો ઇન્ટરગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને 12 લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે. બંને છોકરીના એકપ્રેશન લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ આપી છે. ‘જબરદસ્ત ડાન્સ’, ‘સુપબ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *