છોકરીએ દરિયા કિનારે ગરબા કરી હજારોના દિલ જીતી લીધા, વિડિયો જોઈ તમે પણ પીગળી જશો..

દરેક ગુજરાતી ગરબાનો શોખીન હોય છે. એક ગુજરાતી હોય અને ગરબા ના કરે એવું ક્યારે બનતું નથી. ગુજરાતી ની અલગ – અલગ ગરબા સ્ટાઇલ પૂરા દેશ માં લોકપ્રિય બનતી જાય છે. આજકલ લોકો ગરબા ના વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું પણ પસંદ કરે છે. આજે આપડે આવા જ એવ વિડિયો વિચે વાત કરવાના છીએ..

છોકરી દરિયા પર સૂરજ ની રોશની ઝાખી કરી 

સોશિયલ મીડિયા પર આજકાલ ‘સહિયર મોરી રે’ ગુજરાતી સોંગ ખૂબ ફેમસ થયું છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ પોપ્યુલર સોંગ પર એક છોકરીનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે. દરિયા કીનારે સોંગ પર એક્સપ્રેશન આપી મજા માણતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. ચણિયા ચોળી પહેરી ગુજરાતી સોંગ પર ખરેખર જોરદાર એક્સપ્રેશન આપે છે. જે વિડીઓમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by ♡ Sweta Sen ♡ (@sweta_sen_)

છોકરીની માસૂમ અદાએ લોકોનું દિલ જીતી લીધું

આ વિડીયોમાં છોકરીએ પોપ્યુલર ગુજરાતી સોંગ પર એક્સપ્રેશન આપી લોકોનું દિલ જીતી લીધું છે. આ વિડીયો ઇન્સટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે અને શેર કર્યો છે. આ વિડીયો પર 2 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે અને લોકોએ પોતાની અભિવ્યક્તિ પણ રજૂ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *