અરે પણ આમ હોય કાકા…પત્ની સાથે ડાંસ કરતા કરતા સ્ટેજ પર અંકલનું પેન્ટ ઉતરી ગયું, કાકી શરમાઈ ગયાં

સો. મીડિયા પર એકથી એક ચડિયાતા વીડિયો સામે આવે છે. તેમાથી અમુક વીડિયો એવા હોય છે. જેને જોઈને આપનું હાસ્ય રોકી શકતા નથી. જ્યારે અમુક વીડિયો જોઈને આપને વારંવાર એવુ થાય કે જોયા જ રાખીએ. આવો જ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને આપ ભાગ્યે જ આપનું હાસ્ય રોકી શકશો.

કેટલાય લોકો એવા છે. જેમને ડાંસ કરવાનો શોખ હોય છે. આ શોખ લોકોના જીવનના અંતિમ પડાવ સુધી પણ સાથે રહેતો હોય છે. હાલમાં જ એક આવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક અંકલ પોતાની પત્ની સાથે ડાંસ કરી રહ્યા હતા, પણ થોડી વારમાં કંઈક એવુ થઈ જાય છે, જેને જોઈને સૌ કોઈ હસવા લાગે છે.

વીડિયોમા આપ જોઈ શકો છો કે, ઉંમરલાયક કપલ રોમેન્ટીક રીતે ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. બરાબર આ જ સમયે અંકલનું પેન્ટ નીચે પડી જાય છે. બાદમાં પત્નીનો હાથ છોડી પોતાનું પેન્ટ ચડાવવુ પડ્યુ હતું. જો કે સારી વાત એ છે કે આ સ્થિતીમાં અંકલ ગભરાતા નથી પણ કોન્ફિડેંસ સાથે બધુ હેંડલ કરી લેશે.

 

View this post on Instagram

 

A post shared by Young Landlord (@younglandlord01)

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *