નળંદના લગ્નમાં ભાભીએ-દેવર સાથે લગાવ્યા એવા ઠુમકા કે ત્યાં રહેલા લોકોની આંખો થઈ ગઈ પહોળી..વિશ્વાસ ના આવે તો જોઇલો…..

સોશિયલ મીડિયા પર વાઇરલ વિડીયોમાં લગ્નમાં ડાન્સ કરતાં દિયર ભાભી જોવા મળે છે. ખરેખર દિયર અને ભાભીનો સબંધ એક અલગ જ અને ખાસ હોય છે, અને બંને વચ્ચે હસી મજાક થતી રહેતી હોય છે. ખાસ કરીને દિયર ભાભી એક બીજાને કોઈ પણ વાત પર ચીડવતા હોય છે પરંતુ કોઈને ખોટું લાગતું નથી જે આ સબંધની ખાસિયત છે એમ કહી શકાય.

દિયર-ભાભીએ સ્ટેજ પર કર્યો જોરદાર ડાન્સ

વાઇરલ વિડીયોમાં દિયર અને ભાભી એક સાથે ડાન્સ કરતાં જોવા મળે છે. બહેનના લગ્નનો ઉત્સાહ ખરેખર અલગ જ હોય છે જેમાં ઘરના દરેક સભ્યો ડાન્સ કરતાં હોય છે, અને ખાસ કરીને વિડીયોમાં જોઇ શકે છે કે દિયર અને ભાભી સ્ટેજ પર કમાલનો ડાન્સ કરી રહ્યા છે અને બંને સાથે ડાન્સને એન્જોય કરતાં જોવા મળે છે. દેયર અને ભાભીના જોરદાર ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

જુવો વિડીયો :

ડાન્સ જોવા જોવા માટે લોકોની ભીડ જામી

વિડીયોમાં જોઇ શકાય છે કે લોકો આ દિયર અને ભાભીનો ડાન્સ જોવા માટે ટોળે વળ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો લોકો ખૂબ જોઇ રહ્યા છે, ઘણા લોકોએ આ વિડીઓને પસંદ કર્યો છે. યૂ ટ્યૂબ પર વિડીયોને અપલોડ કરવામાં આવ્યો હતો જેંના પર ઘણા વ્યૂ પણ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *