સમાગમ કરવાથી પણ વધે છે યુવતીઓની યાદશક્તિ, જાણો કેવી રીતે?

તમે હજી સુધી પણ એવું વિચારી રહ્યા છો કે વધારે સે@ક્સ કરવું નુકસાનકારક હોય શકે છે. પરંતુ મ-હિલાઓ માટે એક ખુશખબરી છે. એક નવા અભ્યાસ મુજબ અનુસંધાનકર્તાઓએ મેળવ્યું કે મ-હિલાઓ જે નિયમિત રીતે સે@ક્શુઅલ ઇન્ટકોર્સમાં સામેલ હોય છે. તેમની વસ્તુઓ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે સારી થાય છે.

કેનેડાના મૉન્ટ્રિયલ સ્થિત મેકગિલ યુનિવર્સિટીના અનુસંધાનકર્તાઓએ આ રિસર્ચના પરિણામ જણાવતા કહ્યું કે PVI એટલે પીનાઇ વ-જાઇનલ ઇ-ન્ટરકોર્સનો હેલ્ધી યંગ મ-હિલાઓની મેમરી ફંક્શન એટલે કે યાદશક્તિ પો-જીટિવ અસર પડે છે અને તેમની યાદ રાખવાની ક્ષમતા સારી થાય છે.

આ રિસર્ચ માટે અનુસંધાનકર્તાઓએ 18થી29 વર્ષની વચ્ચે 78 હે-ટ્રોસેક્શુએલ મહિલાઓને એક કમ્પ્યુટરાઇઝ્ડ મેમરી pa-radigm ને કમ્પલીટ કરવા કહ્યું જેમા કેટલાક કાલ્પનિક શબ્દ અને નિપક્ષ ચહેરા હતા. આર્કાઇવ્સ ઓફ સે@ક્શુઅલ બિહેવિયર નામના જર્નલમાં પ્રકાશિત રિસર્સના પરિણામ જણાવે છે કે નિયમિત રીતે સે@ક્સસ કરવાથી કાલ્પનિક શબ્દોને યાદ રાખવા પર પો-જિટિવ પરિણામ મળે પરંતુ ચહેરાને યાદ રાખવા પર નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *