ઇન્ટરવ્યૂ સવાલ : એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ પૈસા લીધા વગર આપતી નથી?

સવાલ : એક દુકાનવાળો એક ચોકલેટ 1 રૂપિયામાં આપે છે, અને તમે બે ચોકલેટના ખાલી પેકેટથી એક મફત લઇ શકો છો. તો 15 રૂપિયામાં તમે કેટલી ચોકલેટ ખાઈ શકશો?

જવાબ : 22.

સવાલ : રામે એક ફોટોને જોઈને કહ્યું કે, તેની માં મારા પિતાના પુત્રની પત્ની છે, મારા કોઈ ભાઈ બહેન નથી. તો રામે કોનો ફોટો દેખાડ્યો હશે?

જવાબ : પોતાની દીકરીનો.

સવાલ : તમારા હાથમાં 1 કિલો લોખંડ છે અને બીજા હાથમાં 1 કિલો રૂ છે, તો કોનું વજન વધારે હશે?

જવાબ : બંનેનું વજન બરાબર જ હશે, કારણ કે બંનેની માત્રા સમાન જ છે.

સવાલ : સોનુ દર અડધો કલાકે એક સફરજન ખાય છે, તો દોઢ કલાકમાં કેટલા સફરજન ખાઈ શકશે?

જવાબ : 3

સવાલ : કયા દેશના એક બે નહિ પણ 7 નામ છે?

જવાબ : ભારતને ક્યારેક સોનાની ચકલી પણ કહેવામાં આવતું હતું. આ રીતે ભારતના ઘણા નામ છે, પણ આને ઐતિહાસિક અથવા સત્તાવાર નામ નથી કહી શકતા. ભારતને આ 7 મુખ્ય નામોથી ઓળખવામાં આવે છે – ભારત, ઈંડિયા, હિંદુસ્તાન, આર્યાવર્ત, જંબૂદ્વીપ, ભારતખંડ, હિન્દ. વર્તમાન સમયમાં ભારતના ત્રણ સત્તાવાર નામ છે : ભારત, ઈંડિયા અને હિન્દુસ્તાન.

સવાલ : જો 2 મરઘી 2 દિવસમાં 2 ઈંડા આપે છે તો 200 મરઘી 200 દિવસમાં કેટલા ઈંડા આપશે?

જવાબ : 200 મરઘી 200 દિવસમાં 20,000 ઈંડા આપશે.

સવાલ : કયા દેશ પાસે પોતાની કોઈ આર્મી નથી?

જવાબ : દુનિયામાં એવા ઘણા દેશ છે જેમણે સુરક્ષા માટે સેના કરતા વધારે વિશ્વાસ પોલીસ પર દેખાડ્યો છે, એટલા માટે લગભગ 7 દેશોમાં કોઈ આર્મી નથી. તે દેશો કોસ્ટારિકા, પનામા, હૈતી, સોલોમન આઇલેન્ડ, નૉરુ, ગ્રેનેડા અને વેટિકન સીટી છે.

સવાલ- હાથીનું વજન કેટલું હોય છે?

જવાબ – આ પ્રશ્ન જનરલ નોલેજનો છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે ભારતમાં મળી આવતા હાથીઓનું સરેરાશ વજન 5000 કિલોગ્રામ હોય છે.

આફ્રિકન હાથીઓનું વજન 6000 કિલો હોય છે. જ્યારે હાથી તેની યુવાનીમાં હોય છે, ત્યારે તેનું વજન 2000 કિલોથી 6500 કિલો સુધીનું હોય છે.

સવાલ : કયા ગ્રહ પર સૌથી વધુ ચંદ્ર છે?

જવાબ- આ સવાલનો સાચો જવાબ ગુરુ ગ્રહ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2009 માં ગુરુ ગ્રહ પર કુલ 63 ચંદ્ર મળી આવ્યા હતા અને આગામી સમયમાં વધુ ચંદ્ર મળી આવવાની પણ સંભાવના છે.

સવાલ- એવી કઈ વસ્તુ છે જેને પહેરનાર પોતે ખરીદી શકતો નથી?

જવાબ: કફન

સવાલ- ગ્રેટ ખલીનું પૂરું નામ શું છે?

જવાબ- ગ્રેટ ખલીનું પુરુ નામ “દિલીપસિંહ રાણા” છે.

સવાલ: એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ પૈસા લીધા વગર આપતી નથી?

જવાબ: લગ્નના દિવસે દુલ્હાના ચોરેલા બુટ

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *