લાંબો સમય સમાગમનો આનંદ માણવો છે તો કરો બસ આટલું

-દરેક વ્યક્તિ એવુ ઇચ્છતી હોય છે કે, તેમનું લગ્નજીવન સુખેથી પસાર થાય અને આ સુખનો મહત્તમ આધાર સે@ક્સ લાઈફ પર હોય છે. સ્વસ્થ જા-તિય જીવન જીવતાં દંપતિ ખુશહાલ રહેતાં હોય છે.

જે દંપતિનું જાતિય જીવન સુખદ નથી હોતું તેમની વચ્ચે અનેક સમસ્યાઓ થાય છે. આમ થવા પાછળનું કારણ છે કે દરેક વ્યક્તિની લાઇફમાં સે@ક્સનું ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. એટલા માટે જ જરૂરી છે

કે પાર્ટનર સાથે મસ્ત સે@ક્સ લાઈફ ચાલતી રહે. જો તમારે પણ તમારા પા-ર્ટનરને સંતોષ આપી અને લાંબા સમય સુધી સે@ક્સનો આનંદ માણવો હોય તો ફોલો કરો આ ટીપ્સ.

– સે@ક્સ કરતા પહેલા કેળા ખાવાથી તમે સે@ક્સનો આનંદ વધુ સમય સુધી ઉઠાવી શકશો. કારણ કે કેળામાં જે પોટાશિયમ અને ગ્લુકોઝ હોય છે એ સે@ક્સનો પૂરો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે.

– આમળાના રસનું નિયમિત રૂપે સેવન કરવાથી તેમા જે જિક્ન અને આયરન પ્રચુર માત્રામાં હોય છે તે વી-ર્યની ક્ષમતા વધારવાની સાથે સાથે સે@ક્સનો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે.

– સં@ભોગ કરતાં પહેલા સ્ટ્રોબેરી ખાવાથી તમે લાંબા સમય સુધી સે@ક્સ ક્રિયા કરી શકશો.

– સારી રીતે સે@ક્સનો આનંદ ઉઠાવવા માટે હાથ અને પગની મદદ લેવી પડે છે. તેથી જીમમાં જાવ કે ઘરે જ વ્યાયામ કરો અને ખુદમાં તાકતનો સંચાર કરો. વ્યાયામ કરવાથી લિં-ગમાં પણ રક્તનો સંચાર સારી રીતે થઈ જાય છે જે યૌ-ન ક્રિયા માટે સારું હોય છે.

ક્ષમતા વધારવા માટે તમે ભૂજંગાસન અને પશ્ચિમોત્તાસનનો અભ્યાસ પણ કરી શકો છો, તેનાથી જ-નનાંગમાં રક્તનો પ્રવાહ સારી રીતે થઈ શકે છે અને સે@ક્સનો સારી રીતે આનંદ ઉઠાવી શકાય છે.

– ફો-ર-પ્લે પર ધ્યાન આપો, તેનાથી તમે તમારા સાથીને પણ ખુશ કરી શકશો અને ચ-રમ અવસ્થાનો આનંદ લાંબા સમય સુધી લઈ શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *