ભાન ભૂલેલી યુવતીએ કમર મચકવીને કર્યો જોરદાર ડાન્સ, લોકો જોતાં જ રહી ગયા

આજકાલ લગ્નમાં ડાન્સ નું મહત્વ ખુબ વઘી ગયું છે, અને ખાસ કરીને છોકરીઓ લગ્નમાં ડાન્સ કરવા આતુર હોય છે. ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવા માં આવતા ખૂબ ઝડપથી વાઇરલ થતાં હોય છે. આવો જ એક વિડીયો વાઇરલ થયો છે જેમાં એક છોકરી જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે.

યુવતીએ કર્યો જોરદાર ડાન્સ

સોશિયલ મીડિયા પર હમણાં એક છોકરી ના ડાન્સ નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં છોકરી જોરદાર ડાન્સ કરી રહી છે. વાઇરલ થયેલા આ વિડીયો માં બ્લૅક કલર ના ચણિયા ચોલી પહેરીને ઠુમકા લગાવતી છોકરી જોવા મળે છે. લગ્ન પ્રસંગમાં ઘણી છોકરીઓ ડાન્સ કરતી હોય છે અને સોશિયલ મીડિયા પર તેના શેર કરતી હોય છે.

જુવો વિડીઓ :

લોકો એ ખૂબ પસંદ કર્યો ડાન્સ

વાઇરલ વિડીયો ને યૂ ટ્યુબ પર શેર કરવા માં આવ્યો છે, આ વાઇરલ વિડીયો ને કરોડો લાઇક મળી છે અને ઘણી બધી કોમેન્ટો પણ આવી છે. કોઇકે લખ્યું કે ‘નાઇસ પરફોર્મન્સ’ અને એક યુસરે લખ્યું ‘આગ લગાદી આપને’ આ વાઇરલ વિડીયો જોઇ ને તમને પણ ડાન્સ કરવાનું મન થઈ જશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *