નવા વર્ષ પર ઘરમાં લાવો આ વસ્તુ પછી જુઓ કેમ હંમેશા માટે ચમકી જશે તમારી કિસ્મત

આ વર્ષે કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે. જેના કારણે કોઈને આરોગ્યની દ્રષ્ટિએ તો કોઈને આર્થિક રીતે નુકસાનનો સામનો કરવો પડ્યો. એવામાં હવે દરેક લોકોની અપેક્ષા નવા વર્ષથી જ છે. સાથે જ સૌ કોઈ આવનારૂ વર્ષને સુખ-સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું દેખવા ઈચ્છે છે. તો આજે અમે તમને વાસ્તુ તેમજ ફેંગશુઈના હેઠળ કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશું, જેને ઘરમાં લાવવાથી તમને સુખ-શાંતિ મળવાની સાથે ધનથી જોડાયેલી પરેશાનીઓથી છુટકારો મળશે.

1. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘર પર રોપવાથી વાતાવરણ શુદ્ધ હોવાની સાથે અન્ન તેમજ ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. રવિવારનો દિવસે નહી અન્ય બીજા દિવસ દરરોજ તુલતીને જળ ચઢાવો. સાથે જ દર સાંજે ઘીનો દિવો પ્રગટાવો. આથી સુખ-સમૃદ્ધ અને શાંતિ ઘરમાં વાસ થવાની સાથે કુંવાર લોકોને લગ્નનો સંયોગ ખુલે છે.

2. ઘર પર પિરામિડ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુદોષ દૂર થઈ ચારોતરફ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અન્ન તેમજ ધનથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થઈ જીવન આંનદમય રહેશે. તેને તાંબા, પિત્તળ, પત્થર અથવા પંચ ધાતુનો રાખી શકાય છે.

3. વિંડ ચાઈમને લગાવવા માટે ઘરનો દરવાજો એકદમ યોગ્ય રહે છે. હવાના સંપર્કમાં આવવાથી મીઠો સ્વર કાનો પર પડે છે. આ અવાજથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા સાથે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

4. ફેંગશુઈ અનુસાર, વાંસનો છોડ ઘર પર રોપવાથી જીવનની પરેશાનીઓ દૂર થઈ સફળતાનો માર્ગ ખુલે છે. તેને લગાવવા માટે ઘરની પૂર્વ દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

5. આર્થિક સમસ્યાથી જોડાયેલા લોકોએ ઘરે લાફિંગ બુદ્ધા રાખવા જોઈએ. આથી પૈસાની તંગી દૂર થઈ સાથે ઘરનો માહોલ આંનદદાયી રહે છે. તમે ઈચ્છો તો તમારા કામસ્થળ પર રાખી શકો છો. આથી કાર્યોમાં સફળતા મળવા સાથે આવકનો નવો સ્ત્રોત બનશે.

Leave a Reply

Your email address will not be published.