સુહાગરાત પેહલા યુવતીઓ પણ વિચારતી હોઈ છે સમાગમ વિશે આવી અવનવી વાતો

મિત્રો આજે અમે તમને એક ખાસ મુદ્દે ચર્ચા વિશે જણાવીશું.આજે આપણે એ મુદ્દે ચર્ચા કરવાના છીએ કે સુહાગરાત ના એક દિવસ પહેલાં દરેક સ્ત્રીઓ ના મનમાં શુ વિચાર ચાલતાં હોય છે.

દરેક સ્ત્રી સુહાગરાત પેહલાં સેક્સ ને લઈને કેવી વાતો પોતાના મનમાં ફેરવતાં હોય છે. આજે આબધી વાતો જાણી તમે ચોંકી જશો તો આવો જાણીએ તેના વિશે વિગતે.

પુરુષ અને મહિલાઓ વચ્ચેનો સંબંધ ખૂબજ સુંદર હોય છે. પુરુષના જીવનમાં જ્યાં સુધી મહિલાનું આગમન થાય ત્યાં સુધી.

તેમનું જીવન અધુર રહે છે.તેવી જ રીતે મહિલાના જીવનમાં પુરુષનું આગમાન થાય ત્યાં સુધી મહિલા અધૂરી છે. બંને એક બીજા વગર અધૂરા છે.તો પછી આવો જાણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચેના સબંધ વિશે.

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવનની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે

જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સેકસ, ફોરપ્લે, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.

આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સેક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે તે સેક્સ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી.પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે. તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સેક્સ કરી શકતાં નથી.તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે.મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતોનું નેશન વધારે હોય છે.દરેક સ્ત્રીઓ ના મનમાં સુહાગરાત ને લઈને ઘણી બધી વાર્તાઓ ચાલતી હોય છે પરંતુ તેઓ ખાસ અમુક અમુક વસ્તુઓ નોટિસ કરી રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *