છોકરીએ શ્રધ્ધા કપૂરના સોંગ પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ નાચી ઊઠશો, જુવો વિડીયો

બૉલીવુડ ફિલ્મો જોવી લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. અને તેના સોંગ સાંભળવા પણ એટલા જ ગમે છે. કેટલાક લોકો પોતાના ફેવરિટ સોંગ પર ડાન્સ કરતાં જોવા મળે છે. લોકો આવા ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી લાઈમલાઇટ બની જાય છે. હમણાં એક છોકરીનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તે શ્રધ્ધા કપૂરના સોંગ પર ડાન્સ કરી લોકોને દિવાના બનાવી રહી છે. તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ શ્રધ્ધા કપૂરના સોંગ પર કર્યો જોરદાર ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર બ્લેક કલરના કપડાં પહેરી હિન્દી ખૂબ જ હિટ ફિલ્મ ‘ઓક જાનું’ ના ટાઇટલ સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ફિલ્મમાં આ સોંગ પર શ્રધ્ધા કપૂરે ડાન્સ કર્યો હતો. છોકરી કમાલના ઉત્સાહથી નાચી રહી છે. વિડીયો જોતાં લાગે છે કે છોકરી ખૂબ જ ખુશ છે જે તેના ડાન્સમાં દેખાય છે. છોકરી ફૂલ પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહી છે લોકોને છોકરીની ક્યૂટ અદા અને જબરજસ્ત ડાન્સ સ્ટેપ ખૂબ પસંદ આવ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Khushbu (@khushbu_singh)

ડાન્સમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીના આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. છોકરી જે કમાલના ઉત્સાહ ને ખુશીથી ડાન્સ કરી રહી છે જેના લોકોને દિવાના બનાવી રહી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર khushbu_ singh નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. છોકરીના આ ડાન્સનો વિડીયો ઘણા લોકોએ જોયો છે. તેમજ ઘણી બધી કોમેન્ટો પણ આવી રહી છે.’ બ્યુટીફુલ ડાન્સ મૂવ’, ફૂલ એનર્જી’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *